યુવકોએ પિસ્તોલ દેખાડી દલિત મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો

Aug 30,2009 Home > National >Article
 
Tags:   dalit woman rape comment    e-mail    print    
 
Viewed 2182
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુજફ્ફરનગર : તા. 30

મુજફ્ફરનગર જીલ્લાના કકરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરોજાબાદ ગામમાં એક દલિત મહિલા સાથે બે યુવકો દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યોના મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ બાબતે કેસ દાખલ કરી પીડિતાને ચિકિત્સા પરિક્ષણ માટે હૉસ્પિટલમાં દાખલ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલા કુદરતી કુદરતી હાજતે જવા માટે ઘરથી બહાર નિકળી હતી. ત્યા ગામના જ બે યુવકોએ તેને પકડી અને પિસ્તોલ દેખાડી તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com