ભારત ઈરાન ગેસ પાઈપલાઈન સમજૂતીથી અલગ થયું : રિપોર્ટ

Sep 07,2009 Home > World >Article
 
Tags:   gas pipeline deal ipi india pakistan iran comment    e-mail    print    
 
Viewed 2512
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

તેહરાન : તા. 7

પાકિસ્તાનના એક રાજદૂતનું કહેવું છે કે ઈરાન અને પાકિસ્તાન સાથે થનારી ગેસ પાઈપલાઈન સમજૂતીમાંથી ભારતે પોતાને અલગ કરી લીધું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ઈરાનમાં પાકિસ્તાની રાજદૂત મોહંમદ બક્સ અબ્બાસીએ કહ્યું છે કે નિશ્ચિત રીતે ભારત જ ગેસ પાઈપલાઈન કરારથી અલગ થયું છે. બીજી તરફ ઈરાની અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી ભારત તરફથી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ગેર પુરવઠા સંબંધી 7.5 અબજ ડૉલરની સમજૂતી થઈ હતી.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com