આમિરની પત્ની આમિર અને કરીનાને પ્રેમ કરતા જોવા ઈચ્છે છે

Sep 16,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   kiran rao aamir khan kareena kapoor comment    e-mail    print    
 
Viewed 7493
Rate 1.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ

પોતાના પતિને બીજી યુવતી સાથે રોમાન્સ કરતા જોઈને કોઈ પણ મહિલાને સારુ ન લાગે પરંતુ કિરણ રાવ બધાથી અલગ છે. કિરણ પોતાના પતિ આમિર ખાનને કરીના કપૂર સાથે રોમાન્સ કરતો જોવા ઈચ્છે છે.

તેથી ફિલ્મ થ્રી ઈડિયટ્સના રોમાન્ટિક ગીતને જોવા માટે કિરણે પોતાના કામમાંથી રજા લઈ લીધી છે. કિરણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા રોમેન્ટિક હીરો આમિર અને સૌથી હોટ અભિનેત્રી કરીના કપૂરને પ્રેમ કરતા જોવા ઈચ્છે છે. એટલુ જ નહીં તે બંનેને લઈને એક ફિલ્મ પણ બનાવવા માંગે છે.

આ ગીત કરીનાના 21માં જન્મદિવસે શૂટ કરવામાં આવશે. આ પહેલા કિરણનું સ્વાસ્થ્ય ઠીક ન  હોવાને કારણે આમિરનું શૂટિંગ ટાળી દેવામાં આવ્યું હતું. હવે કિરણ સ્વસ્થ છે અને પોતાની ફિલ્મ ધોબી ઘાટના નિર્દેશનમાં વ્યસ્ત છે.

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com