Make Sandesh your homepage| My Page |Archive | 8x4 Home Page | | Reading Problem?
Last Updated: Feb 09,2010 10:16:11 PM IST
મહા વદ અગિયારસ-
Home
National
Gujarat
Business
World
Sports
Entertainment
Supplements
Astrology
Money Transfer
Special
Classified
Breaking News ૧૧ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવા એમસીઆઇની ચેતવણી | કાનપુરની સ્કૂલમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો | ઘડપણને દૂર રાખવા અને કેન્સરથી બચવા લીલી ચા | મહિલાઓની તુલનામાં પુરુષો ઓછા રોમેન્ટિક | રિલાયન્સ-સહારા ફૂટબોલ ક્લબ લિવરપુલ ખરીદવાની હોડમાં |
Home > Ahmedabad City>Article Sep 20,2009
વિદેશી એલચી કચેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચેમ્બરની બીટુબી મિટિંગ
Print Print Print E-mail Print Comment
Viewed 387
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

અમદાવાદ : વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવેલા વિદેશી એલચી કચેરીઓના ઉચ્ચ અધિકારીઓનું ગુજરાત ચેમ્બર દ્વારા અભિવાદન કરીને સ્મૃતિ ચિહન અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. બેઠકમાં ક્મોબડિયા, દ.કોરિયા, મલેશિયા, મ્યાનમાર, સુરિનામ, એરિટ્રીઆ, ઇન્ડોનેશિયા, વિયેટનામ, જાપાન, ફિલિપાઇન્સ, માલાવી, નાઇજિરિયા, તઝાકિસ્તાન, ટયૂનિશિયા, મોઝામ્બિક, નેપાળ, આર્મેનિયા, કીર્ગીઝ, રવાન્ડા, પેરુ, ઘાના, ઇક્વાડોર, માન્ટેગ્રેનો, લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક, તાઇવાન, કેન્યા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, શ્રીલંકા, થાઇ, ટર્કી, યુગાન્ડા, પાપાન્યુગુનિયાના મહાનુભાવોએ ભાગ લીધો હતો. વિદેશી મહેમાનોમાં જે તે દેશોના એમ્બેસેડર, ફાઇનાન્સ એટેચી, ફર્સ્ટ  સેક્રેટરી જેવા ૩૨ પ્રતિનિધિઓ આવ્યા છે.

 
More News From
  More News
 
Comment
Write Here
Name : City :
E-mail :
Most Popular
Recipe Page More News
Archive
Date GO
(mm/dd/yyyy)
About Us | Advertise with Us | US Edition | Contact Us | Site Map | Feedback | Privacy Policy |Terms & Conditions| News For Your Site |Code Of Conduct

Site best viewed in I.E.6 or + with 1024 X 768 Resolution
© Reproduction in Whole or in part without written permission is prohibited.

investorsgrievance@sandesh.com