સલમાન લગ્ન કરે પછી હું પરણીશ : કરીના

Oct 16,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   main aurr mrs khanna salman khan kareena kapoor comment    e-mail    print    
 
Viewed 9276
Rate 4.2
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ

કરીના કપૂર તેના બોયફ્રેન્ડ સૈફ અલી ખાન સાથે ક્યારે લગ્ન કરશે તેવી વાત મીડિયામાં રોજ ચમકે છે ત્યારે કરીના કપૂરે કહી દીધું છે કે તે સલમાન પછી લગ્ન કરશે. મૈં ઔર મિસિસ ખન્નાફિલ્મમાં સલમાનની પત્ની બનેલી  કરીના પત્રકારો સાથેની વાતમાં કહ્યું હતું કે, હું સલમાનખાન લગ્ન કરી લેશે ત્યાર બાદ લગ્ન કરવાનું વિચારી રહી છું. થોડા સમય પહેલા એક પત્રકાર પરિષદમાં તેણે કહ્યું હતું કે, પુરુષમાં જે પ્રકારનાં લક્ષણો જોઈએ તે બધાં જ લક્ષણો સલમાનમાં છે અને  હું એક રીતે તેને પ્રેમ કરું છું.

મૈં ઔર મિસિસ ખન્નાની વાત કરતા તેણે કહ્યું હતું કે, સલમાન સાથે કામ કરવાની મજા આવે છે. બન્ને વચ્ચે ૧૪ વર્ષનો તફાવત હોવા છતાં ફિલ્મમાં ટયુનિંગ સારું રહ્યું હતું. સલમાન અને કરીનાના લગ્નની વાતો હંમેશા ચર્ચાતી રહે છે ત્યારે કરીનાનો આ જવાબ તેની હાજર જવાબીનું ઉદાહરણ છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com