સલ્લુને કિસ કર્યા બાદ બ્રિન્દાએ કહ્યું સલમાનના હોઠ લહેરદાર છે

Oct 24,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   brinda parekh salman khan london dreams comment    e-mail    print    
 
Viewed 16483
Rate 4.5
Rating
Read in English
Bookmark The Article
 
 

સાઉથ અભિનેત્રી બ્રિન્દા પારેખ સલમાનના પિતા સલીમ ખાનની આગામી ફિલ્મ ‘લંડન ડ્રીમ્સ’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં બ્રિન્દાને એક સીનમાં સલ્લુને કિસ કરવાની હતી. પરંતુ આ કિસ સીન દરમ્યાન બ્રિન્દા ખૂબ જ નર્વસ જણાતી હતી ત્યારે સલમાને તેને શાંત પાડી અને ત્યાર બાદ તેઓ આ કિસ સીન શૂટ કરી શક્યાં.

બ્રિન્દાએ કહ્યું હતું કે સલમાનને કિસ કર્યા બાદ મને લાગ્યું કે સલમાનની ત્વચા અને હોઠ એકદમ નાના બાળકો જેવી સુંવાળી અને લહેરદાર છે.

બ્રિન્દા પારેખ જેણે સાઉથમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેણે આ ફિલ્મમાં પોતાના પસંદગીના અભિનેતા સાથે કામ કરવા મળ્યું હોવાથી તે ખૂબ જ ખુશ જણાતી હતી.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com