અક્ષય કુમાર અને તેના સસરા રાજેશ ખન્ના વચ્ચે અણબનાવ

Oct 26,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   akshay kumar rajesh khanna bigg boss dimple kapadia patiala house comment    e-mail    print    
 
Viewed 11768
Rate 3.6
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ : તા. 26

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેની સાસુ ડિમ્પલ કપાડિયા સાથે આગામી ફિલ્મ 'પટિયાલા હાઉસ'માં અભિનય કરવા જઈ રહ્યો છે. પરંતુ અક્ષય અને તેના સસરા અભિનેતા રાજેશ ખન્ના વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'બિગ બોસ-3' માં રાજેશ ખન્ના સામેલ થવા જઈ રહ્યો છે તેના કારણે અક્ષય કુમાર ખૂબ નારાજ છે. અક્ષયે પહેલા પણ સસરા રાજેશ ખન્નાને બિગ બોસમાં સામેલ ન થવાની સલાહ આપી હતી. પરંતુ રાજેશ ખન્ના અક્ષયની મરજી વિરૂદ્ધ બિગ બિસમાં સામેલ થવાના છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અક્ષય અને રાજેશ ખન્ના વચ્ચે અણબનાવ થયો હતો.જ્યારે રાજેશ ખન્નાએ મુંબઈના કાર્ટર રોડ સ્થિત આર્શિવાદ નામના બંગલાને પોતાના જમાઈ અક્ષય કુમારને વેચાણ ખાતે આપ્યો ન હતો.

આશા રાખીએ કે 'કાકા' અને જમાઈ અક્ષય કુમાર વચ્ચેના અણબનાવના અહેવાલ અફવાહ સાબિત થાય. 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com