કેટરીના કૈફે છૂપા વેશે અજમેરની મુલાકાત લીધી

Oct 31,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   katrina kaif ajmer comment    e-mail    print    
 
Viewed 2660
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

કેટરીના કૈફની ફિલ્મ 'ન્યૂયોર્ક' રિલીઝ થવાની હતી તેના પહેલા પહેલા કેટરીનાએ છૂપાવેશે અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહની મુલાકાત લીધી હતી. તે વખતે બ્લૂ સ્કાર્ફમાં પોતાનો ચહેરો ઢાંક્યો હતો. હવે તેની ફિલ્મ 'અજબ પ્રેમકી ગજબ કહાની' રિલીઝ થઈ રહી છે ત્યારે તેણે છૂપાવેશે ફરીથી આ દરગાહમાં માથું નમાવવા આવી પહોંચી હતી. આ વખતે તેણે પીળો સ્કાર્ફ પહેર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ કેટરીના કૈફ ગઈકાલે અજમેરમાં હતી. તે પોતાના બોયફ્રેન્ડ સલમાન ખાનની ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'અને પોતાની ફિલ્મ 'અજય પ્રેમ કી ગજબ કહાની' સફળ થાય તે માટે પ્રાર્થના કરવા આવી હતી. દરગાહમાં વધુ પડતી ભીડને ટાળવા માટે તેણે આરટીડીસીના બંગલામાં ડ્રેસ ચેન્જ કર્યો હતો. પરંતુ તે પોતાનો ચહેરો છુપાવી શકી ન હતી અને લોકો  તેને ઘેરી વળ્યા હતા.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com