...ને ‘જેલ’ના એ સીન માટે મુગ્ધાના પગ ઠંડા પડી ગયા

Nov 03,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   mugdha godse neil nitin mukesh jail bollywood comment    e-mail    print    
 
Viewed 2981
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

ચાંદની બાર, પેજ-3, કોર્પોરેટ અને ટ્રાફિક સિગ્નલ જેવી હિટ અને સામાજિક ચિત્ર રજૂ કરતી ફિલ્મોના દિગ્દર્શક મધુર ભંડારકરની આગામી ફિલ્મ ‘જેલ’ રજૂ થવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં એક સીન દરમ્યાન નીલ અને મુગ્ધાએ થોડાં હોટ દ્રશ્યો ભજવવાના હતાં. જો કે મુગ્ધા માટે ઓનસ્ક્રીન લવ-મેકિંગ સીન પહેલી વારનો હતો.

Neil-Mugdha from Jail Movie 

જો કે ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર દ્વારા સીન વિશેની તમામ સમજૂતી આપી દેવામાં આવી હતી. પરંતુ જ્યારે સીન શૂટ કરવાના દિવસે મુગ્ધાના પગ એકદમ ઠંડા પડી ગયા અને એકદમ નર્વસ થઈ ગઈ.

Neil-Mugdha from Jail Movie

મુગ્ધાએ કહ્યું હતું કે ત્યાર બાદ મેં અને નીલે એકબીજા સાથે વાતચીત કરી હતી અને નીલે મને આ સીન કરવા માટે યોગ્ય ટીપ્સ આપી મદદ કરી હતી.

Neil-Mugdha from Jail Movie

Neil-Mugdha from Jail Movie


અને ત્યાર બાદ અમે આ સીન શૂટ કરી શક્યાં. અને તેનું પરિણામ એ રહ્યું કે નર્વસ થનારી મુગ્ધાએ ત્યાર બાદ એક પણ રિટેક વિના સંપૂર્ણ સીન શૂટ કરી નાંખ્યો.

Neil-Mugdha from Jail Movie

 

Neil-Mugdha from Jail Movie

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com