દિપીકા કરતાં ફિલ્મો મારા માટે વધુ મહત્વની :રણબીર

Nov 06,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   deepika padukone ranbir kapoor ajab prem ki ghazab kahani comment    e-mail    print    
 
Viewed 2679
Rate 1.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ

બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને દિપીકા પાદુકોણ વચ્ચે બ્રેક અપ થયાના અહેવાલો વચ્ચે રણબીરે કહ્યું છે કે જીવનમાં તેના માટે દિપીકા કરતાં ફિલ્મો વધારે મહત્વની છે.

એક મુલાકાત દરમિયાન રણબીરે કહ્યું હતું મારે ઘણા મિત્રો છે જેમાંથી કેટલાક તો એવા છે જે મારી સાથે કામ નથી કરતાં પણ સારા સંબંધ ધરાવે છે. દિપીકા સાથે બ્રેપ થવા વિશે ઈશારો કરતાં રણબીરે કહ્યું હતું કે હું સ્ત્રીઓનું સન્માન કરું છું પરંતુ મારા માટે તેના કરતાં ફિલ્મો વધારે મહત્વની છે. મારી ઈમેજ લોકો સમક્ષ લવર બોય જેવી ઉભી થઈ રહી છે પરંતુ ખરેખર તેવું નથી. જો કે હું હ્રદયથી રોમેન્ટિક  છું. હું જાણુ છું કે મારુ ભવિષ્ય ઉજ્જ્વળ છે.

રણબીર અને કેટરિના દ્વારા અભિનીત ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાની શુક્રવારે થિયેટરોમાં રજૂ થઈ છે. 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com