કેટરીના નહીં ઐશ્વર્યા મારી પસંદ : જેકલિન

Nov 06,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   jacqueline fernandez katrina kaif ashwarya rai aladin comment    e-mail    print    
 
Viewed 3558
Rate 3.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ

શ્રીલંકન બ્યુટી ક્વીન જેકલિન ફર્નાન્ડિઝે અલ્લાદ્દીનદ્વારા બોલિવૂડમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે ત્યારે કેટરીના કૈફ સાથે તેની થઈ રહેલી સરખામણીથી ત્રાસી ગઈ છે. તેણે જણાવ્યું હતું કે, મને કેટરીના કરતા ઐશ્વર્યા રાયના પગલે ચાલવાનું વધુ પસંદ પડશે. પત્રકારો સાથેની વાતમાં ફર્નાન્ડિઝે કહ્યું કે, " હું ઐશ્વર્યાની એકટિંગ જોઈને મોટી થઈ છું. તેણે જે રીતે પોતાની ફિલ્મી કારકિર્દીને સંભાળી છે તે પ્રશંસાને પાત્ર છે. તે ઈન્ડિયન સિનેમાનો ચહેરો છે. "

જેકલિનની આગામી ફિલ્મ જાને કહા સે આયી હૈ  છે જે રિતેષ દેશમુખ સાથે છે. આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૧૦માં રિલીઝ થવાની છે. જો કે અલ્લાદ્દીનનિષ્ફળ જતા તે થોડીક નિરાશ થઈ છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com