ભૂતપૂર્વ પ્રેમી સાથે મિત્રતા ! કદી નહીં : દિયા મિર્ઝા

Nov 06,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   dia mirza comment    e-mail    print    
 
Viewed 4174
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ

અભિનેત્રીઓ સહિત તમામ સ્ત્રીઓને પ્રેમ વિશે વાત કરવી સૌથી વધુ ગમે છે અને તેઓને ન ગમતી વાત છે પ્રેમભંગ. આ વાત આપણી  અભિનેત્રીઓ સારી રીતે જાણે છે. સતત મીડિયાની સાથે રહેતા હોવાથી તેમના પ્રેમ અને પ્રેમભંગની રજેરજની માહિતી મીડિયા પાસે હોય છે.આમ છતાં તેઓ મીડિયાને કોઈ વાતની જાણ નથી તેવી રીતે જ વર્તતા હોય છે.

એક મુલાકાતમાં દિયા મિર્ઝાને તેના ભૂતપૂર્વ પ્રેમી અંગે પત્રકારે પ્રશ્ન કરી દેતા દિયા છંછેડાઈ ગઈ હતી. જો કે તેણે દુઃખી ચહેરે વાત કરતા કહ્યું હતું કે, હું મારા ભૂતપૂર્વ પ્રેમીની સાથે કોઈ દિવસ મિત્રતા કરી શકું નહીં કારણ કે તેણે મને ખૂબ દુઃખ પહોંચાડયું છે. જો કે તેણે પોતાના ભૂતપૂર્વ પ્રેમીનું નામ લેવાનો ઈનકાર કરી દીધો હતો.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com