દેશભરના સાત રાજ્યોમાં આજે પેટાચૂંટણીનું મતદાન

Nov 07,2009 Home > National >Article
 
Tags:   election 2009 uttar pradesh raj babbar comment    e-mail    print    
 
Viewed 861
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી, તા 7 નવેમ્બર

દેશભરના સાત રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠકો પર શનિવારે સવારે સુરક્ષાવ્યવસ્થાની વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે. દરેક મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને મતદાન માટેની લાઈનો દેખવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશની ફિરોઝાબાદ લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવની પુત્રવધુ ડિમ્પલ યાદવની વિરૂદ્ધમાં રાજબબ્બર કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

જો કે અત્યાર સુધી સવારથી દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓની લાઈનો દેખાઈ રહી છે અને શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com