લગ્ન અને દાંપત્ય સામે આજના આધુનિક સમયમાં જેટલા સવાલો છે એટલા અગાઉ ક્યારેય નહોતા. હવે તો લગ્નસંસ્થાના અસ્તિત્વ સામે પણ લોકો પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે.હમણા