બીએસઈ ઈન્ડેક્સ : (૧૫૯૩૬) ૧૫૮૫૬ તથા ૧૫૭૦૩ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો, લેણ પેટે ૧૫૬૫૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૬૦૬૬ પાર થતાં ૧૬૧૨૯, ૧૬૨૬૯- ૧૬૩૧૫ના આંક આવશે, જ્યાં નીચા લેણમાં એકવાર નફો કરવો, છતાં સાનુકૂળ સંજોગોમાં ૧૬૩૧૫ પાર થતાં ૧૬૪૩૧- ૧૬૪૭૫ના આંક આવશે. નીચામાં ૧૫૬૫૨ તૂટતાં ૧૫૫૦૫નું પેનિક આવશે, જે મેજર ટેકો છે.
નિફટી ફયુચર : (૪૭૬૫) ૪૭૩૩ તથા ૪૬૮૫ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો, લેણ પેટે ૪૬૬૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૮૦૭ પાર થતાં ૪૮૩૯ તથા ૪૮૬૮ના વધુ આરંભિક ઉછાળા જોવાશે. ૪૮૬૮ પાર થયા બાદ જ સુધારો ઉપરના મથાળે ટકી આગળ વધશે જેમાં ૪૮૯૨ તથા ૪૯૪૬ના આંક આવશે. નીચામાં ૪૬૬૭ તૂટતાં ૪૬૦૪નું આરંભિક પેનિક જોવાશે. ૪૬૦૪ તૂટતાં ૪૫૮૧ તથા ૪૫૨૭ના ગાબડાં પડશે.
રિલા. કેપિટલ : (૭૫૩) ૭૪૧ના ચુસ્ત સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૭૮૬ તથા તે પાર થતાં ૮૦૧ અને ૮૧૫ના ભાવ આવશે. નીચામાં ૭૪૧ તૂટતાં ૭૧૮ તથા ૭૦૪નો ઘટાડો જોવાશે.
સ્ટેટ બેંક : (૧૯૩૬) વધુ ઉછાળા થકી ૧૯૫૫- ૧૯૬૫ના ભાવ આવશે, જ્યાં નફારૃપી વેચવાલી જોવાશે, વેચાણ પેટે ૧૯૭૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૯૧૫ તથા ૧૮૮૫ મહત્ત્વના ટેકા છે. ૧૮૮૫ તૂટતાં ભારે વેચવાલી જોવાશે.
આઈસીઆઈસીઆઈ બેંક : (૮૦૬) ૮૩૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થયા બાદ જ વધુ ઉછાળા થકી ૮૩૯ તથા ૮૫૧ના ભાવ આવશે. ૮૫૧ મુખ્ય પ્રતિકાર સપાટી છે જે પાર થતાં એક તરફી સુધારો જોવાશે. નીચામાં ૮૦૨ તથા ૭૮૭ મહત્ત્વના ટેકા છે.
આરઈસી : (૨૨૬) ૨૩૪ના ઉછાળે ૨૪૧ના સ્ટોપલોસથી વેચવું. નીચામાં ૨૧૭/૫૦ તથા ૨૧૨ના ભાવ આવશે.
મારુતિ : (૧૩૬૭) ૧૩૫૧ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૩૮૭ પાર થતાં ૧૪૧૦ તથા તે બાદ ૧૪૨૩નો ભાવ આવશે.
એસ્સાર ઓઈલ : (૧૪૦/૫૦) ૧૩૮ના ટેકાને અનુલક્ષી ૧૩૬ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૪૫ પાર થતાં ૧૪૯ તથા ૧૫૬ના ભાવ આવશે.
ફયુચર ઓપ્શન
રિલા. મીડિયા : (૨૩૦) ૨૨૫ના સ્ટોપલોસથી ચાલુ ફયુચર ઝડપી લેવું. ઉપરમાં ૨૫૦ તથા ૨૬૧ના ભાવ ગણતરીના કલાકોમાં જ આવશે.
જીટીએલ ઈન્ફ્રા : (૪૨) ૪૦ના સ્ટોપલોસથી ચાલુ ફયુચર ઝડપી લેવું. ઉપરમાં ૫૨ તથા ૫૫ના ભાવ ગણતરીના કલાકોમાં જ આવશે.