ચંદીગઢ, તા. ૧૩
સુકાની ગૌતમ ગંભીરના ૭૨ રનની સહાયથી કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં દિલ્હી ડેરડેવિલ્સનો ૫ વિકેટે રોમાંચક વિજય થયો હતો. વિજય માટે કિંગ્સ ઇલેવને આપેલા ૧૪૩ના લક્ષ્યાંકને દિલ્હી ડેરડેવિલ્સે ૧૯.૫ ઓવરમાં વટાવી લીધું હતું. દિલ્હીને વિજય માટે ઇરફાનની અંતિમ ઓવરમાં ૩ રન કરવાના હતા. દિલ્હીની ટીમ હવે સોમવારે મોટેરા ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.
૧૪૩ના લક્ષ્યાંક સામે વીરેન્દ્ર સેહવાગ. દિલશાન અને ડીવિલિયર્સ સસ્તામાં આઉટ થઇ જતાં દિલ્હી ડેરડેવિલ્સની શરૃઆત નબળી રહી હતી. જોકે, ગૌતમ ગંભીરે એક છેડો જાળવી રાખી કિંગ્સ ઇલેવનને પ્રભુત્વ જમાવવા દીધું નહોતું
અગાઉ દિલ્હી ડેરડેવિલ્સના સુકાની ગૌતમ ગંભીરે ટોસ જીતી કિંગ્સ ઇલેવને પ્રથમ બેટિંગમાં ઉતાર્યું હતું. મનવિન્દર બિસ્લા બીજી જ ઓવરમાં આઉટ થઇ જતાં કિંગ્સ ઇલેવનની શરૃઆત નબળી રહી હતી. આ પછી રવિ બોપારા સિવાય અન્ય બેટ્સમેન સારી શરૃઆતને મોટા સ્કોરમાં પરિર્વિતત કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમણે નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું શરૃ કરી દીધું હતું. રવિ બોપારા ૪૮ બોલમાં ૫૬ રને આઉટ થયો હતો. દિલ્હી ડેરડેવિલ્સ માટે નેનેસ, મહારૃફે બે-બે જ્યારે સંઘવાન, મહેશ, અમિત મિશ્રા અને દિલશાને એક-એક વિકેટ ખેરવી હતી.
|
કિંગ્સ ઇલેવન
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
બોપારા કો.મન્હાસ બો. મહેશ
|
૫૬
|
૪૮
|
૭
|
૧
|
|
બિસ્લા રન આઉટ
|
૨
|
૬
|
૦
|
૦
|
|
સંગાકારા કો. સંઘવાન બો. મહારૃફ
|
૧૭
|
૯
|
૧
|
૧
|
|
યુવરાજ કો. ગંભીર બો. મહારૃફ
|
૪
|
૫
|
૧
|
૦
|
|
જયવર્દને કો. ર્કાિતક બો. સંઘવાન
|
૦
|
૧
|
૦
|
૦
|
|
ઇરફાન સ્ટ. ર્કાિતક બો. દિલશાન
|
૨૧
|
૧૬
|
૨
|
૦
|
|
કૈફ સ્ટ. ર્કાિતક બો. મિશ્રા
|
૬
|
૬
|
૧
|
૦
|
|
ચાવલા કો. મહારૃફ બો. નેેનેસ
|
૫
|
૭
|
૦
|
૦
|
|
પોવાર બો. નેનેસ
|
૩
|
૭
|
૦
|
૦
|
|
શ્રીસંત અણનમ
|
૧૫
|
૧૪
|
૨
|
૦
|
|
અબ્દુલ્લા અણનમ
|
૦
|
૧
|
૦
|
૦
|
એક્સ્ટ્રા : ૧૩, કુલ : (૨૦ ઓવરમાં, ૯ વિકેટે) ૧૪૨. વિકેટ : ૧-૫ (બિસ્લા, ૧.૨), ૨-૩૯ (સંગાકારા, ૫.૧), ૩-૪૪ (યુવરાજ, ૫.૬), ૪-૪૪ (જયવર્દને, ૬.૧), ૫-૧૦૪ (ઇરફાન, ૧૩.૨), ૬-૧૧૩ (કૈફ, ૧૪.૫), ૭-૧૧૩ (બોપારા, ૧૫.૨), ૮-૧૧૬ (પોવાર, ૧૬.૩), ૯-૧૩૨ (ચાવલા, ૧૮.૬). બોલિંગ : નેનેસ : ૪-૦-૧૨-૨, મહારૃફ : ૪-૦-૩૭-૨, સંઘવાન : ૪-૦-૩૨-૧, મિશ્રા : ૪-૦-૨૩-૧, મહેશ : ૩-૦-૨૩-૧, દિલશાન : ૧-૦-૭-૧.
|
દિલ્હી ડેરડેવિલ્સ
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
ગંભીર કો. જયવર્દને બો. ઇરફાન
|
૭૨
|
૫૪
|
૯
|
૧
|
|
સેહવાગ કો. જયવર્દને બો. શ્રીસંત
|
૮
|
૬
|
૨
|
૦
|
|
દિલશાન કો. બિસ્લા બો. શ્રીસંત
|
૦
|
૩
|
૦
|
૦
|
|
ડીવિલિયર્સ રન આઉટ
|
૭
|
૧૩
|
૦
|
૦
|
|
મન્હાસ અણનમ
|
૩૧
|
૨૪
|
૨
|
૦
|
|
મહારૃફ અણનમ
|
૧
|
૧
|
૦
|
૦
|
એક્સ્ટ્રા : ૦૭, કુલ : (૧૯.૫ ઓવરમાં, ૫ વિકેટે) ૧૪૬. વિકેટ : ૧-૧૦ (સેહવાગ, ૧.૨), ૨-૧૦ (દિલશાન, ૧.૫), ૩-૪૫ (ડીવિલિયર્સ, ૭.૩), ૪-૭૯ (ર્કાિતક, ૧૨.૨), ૫-૧૪૬ (ગંભીર, ૧૯.૨). બોલિંગ : ઇરફાન : ૩.૫-૦-૨૭-૧, શ્રીસંત : ૪-૦-૨૪-૨, અબ્દુલ્લા : ૪-૦-૩૦-૧, ચાવલા : ૪-૦-૩૩-૦, યુવરાજ : ૩-૦-૧૧-૦, પોવાર : ૧-૦-૧૬-૦.
રન સરખામણી
|
ઓવર
|
પંજાબ સ્કોર
|
દિલ્હી સ્કોર
|
|
૫
|
૩૯/૧
|
૩૦/૨
|
|
૧૦
|
૭૬/૪
|
૬૧/૩
|
|
૧૫
|
૧૧૩/૬
|
૧૦૫/૪
|
|
૨૦
|
૧૪૨/૯
|
૧૪૬/૫
|