ભુલાફળિયા ત્રણ રસ્તા પરથી દારૃ ઝડપાયો

Jul 31,2010 Home > Surat > Valsad-Navsari-Ahwa >Article
 
comment    e-mail    print    
 
Viewed 109
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

નવસારી તા,૩૦

નવસારી પોલીસને દમણથી દારૃ ભરીને સુરત તરફ જવા એક કાર નીકળી હોવાની બાતમી મળતા નવસારી બોરીયાચ  ભૂલાફળિયા ત્રણ રસ્તા ઉપર વોચ રાખવામાં આવી હતી. આ વખતે બાતમીવાળી સેન્ટ્રોકાર નં.જીજે-૨૧-એમ-૭૪૯૮ રોકવા જણાવ્યું હતું. તે સમયે ચાલક અને અન્ય એક ઇસમ અંધારાનો લાભ લઇ ખેતરો ઝાડી ઝાખરામાં નાસી છૂટયા હતા. કારમાંથી વ્હસ્કીની નાની મેાટી બોટલ નંગ ૧૮૮૬ (કિંમત રૃા.૧,૩૧,૮૪૦) તથા સેન્ટ્રોકાર (કિંમત ૨,૦૦,૦૦૦) મળી કુલ રૃા.૩,૩૧,૮૪૦ના પ્રોહિ. મુદ્દામાલ ઝડપી પડાયો હતો.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com