|
Viewed
|
8511
|
|
Rate
|
3.4
|
|
Rating |
|
|
|
|
|
|
|
|
|
|
અમદાવાદ : તા. 28
ગુજરાતમાં વર્ષ 2009 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયુ હતું જે 73. 54 ટકા રહેવા પામ્યુ હતું. વિજ્ઞાનપ્રવાહમાં બાલાસિનોર કેન્દ્રનું સૌથી વધુ 99.40 ટકા અને સૌથી ઓછું રાજપીપળા 36.69 ટકા જાહેર થયું હતું. અમદાવાદનો પટેલ હાર્દિક 92. 20 ટકા સાથે 481 ગુણ મેળવીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. ગુજરાત રાજ્યમાં ટોપ ટેન તેજસ્વિ તારલાઓમાં આ વખતે અમદાવાદ મોખરે છે. ટોપ ટેનમાં અમદાવાદના જ નવ વિદ્યાર્થિઓનો સમાવેશ થાય છે.
રાજ્યના ટોપ ટેન તેજસ્વિ તારલાઓની યાદી નીચે પ્રમાણે છે.
|
ધો. ૧૨ વિ. પ્રવાહના ટોપટેન વિદ્યાર્થીઓ
|
|
|
૧
|
 |
પટેલ હાર્દિક દિલીપભાઈ
|
૯૬.૨૦ ટકા
|
|
એમ. એન. હાઈસ્કૂલ, અમદાવાદ
|
૪૮૧ ગુણ
|
|
|
૨
|
 |
નંદોલીયા પલક કાંતિભાઈ
|
૯૫.૬૦ ટકા
|
|
સ્વામિનારાયણ હાઈસ્કૂલ, અમદાવાદ
|
૪૭૮ ગુણ
|
|
|
૩
|
 |
શાહ ફોરમ પ્રજ્ઞોશભાઈ
|
૯૫.૪૦ ટકા
|
|
સી. એન. વિદ્યાલય, અમદાવાદ
|
૪૭૭ ગુણ
|
|
|
૪
|
 |
ટાંકશાલી કીર્તન વિજયભાઈ
|
૯૫.૨૦ ટકા
|
|
શારદામંદિર વિનયમંદિર, અમદાવાદ
|
૪૭૬ ગુણ
|
|
|
૪
|
 |
પ્રજાપતિ હરિકૃષ્ણ કનુભાઈ
|
૯૫.૨૦ ટકા
|
|
સીવીએન હાઈસ્કૂલ, આણંદ
|
૪૭૬ ગુણ
|
|
|
૫
|
 |
શાહ યશ વિરાજભાઈ
|
૯૫ ટકા
|
|
સ્વસ્તિક શિશુવિહાર, અમદાવાદ
|
૪૭૫ ગુણ
|
|
|
૬
|
 |
દલવાડી આરતી મુકેશભાઈ
|
૯૪.૮૦ ટકા
|
|
લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, વડોદરા
|
૪૭૪ ગુણ
|
|
|
૬
|
 |
દેસાઈ શ્રેયા પીનાકીન
|
૯૪.૮૦ ટકા
|
|
વી. ડી. દેસાઈ હાઈસ્કૂલ, સુરત
|
૪૭૪ ગુણ
|
|
|
૭
|
 |
કાંતેસરીયા વિધિ દિનેશકુમાર
|
૯૪.૬૦ ટકા
|
|
આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ
|
૪૭૩ ગુણ
|
|
|
૭
|
 |
માંકડીયા ભૌતિક દિનેશભાઈ
|
૯૪.૬૦ ટકા
|
|
ક્રિશ્ના હાઈસ્કૂલ, રાજકોટ
|
૪૭૩ ગુણ
|
|
|
૭
|
 |
રામાનુજ નિસર્ગ સુરેશભાઈ
|
૯૪.૬૦ ટકા
|
|
જ્ઞાાનમંજરી હાઈસ્કૂલ, ભાવનગર
|
૪૭૩ ગુણ
|
|
|
૮
|
 |
દેસાઈ સાંકેત ધીરેનભાઈ
|
૯૪.૪૦ ટકા
|
|
સી. એન. વિદ્યાલય, અમદાવાદ
|
૪૭૨ ગુણ
|
|
|
૮
|
 |
લુખી કેતન હિંમતભાઈ
|
૯૪.૪૦ ટકા
|
|
પી. પી. સવાણી વિદ્યાલય, સુરત
|
૪૭૨ ગુણ
|
|
|
૯
|
 |
પટેલ પ્રિયંક મુકેશભાઈ
|
૯૪.૪૦ ટકા
|
|
દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ, આણંદ
|
૪૭૨ ગુણ
|
|
|
૯
|
 |
લાખિયા હર્ષ હરીશભાઈ
|
૯૪.૨૦ ટકા
|
|
સ્વસ્તિક શિશુવિહાર, અમદાવાદ
|
૪૭૧ ગુણ
|
|
|
૯
|
 |
છપન ર્હિષલ ભૂપેશભાઈ
|
૯૪.૨૦ ટકા
|
|
સ્વસ્તિક શિશુવિહાર, અમદાવાદ
|
૪૭૧ ગુણ
|
|
|
૧૦
|
 |
માલવણીયા વિરલ કમલેશ
|
૯૪ ટકા
|
|
દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ, અમદાવાદ
|
૪૭૦ ગુણ
|
|
|
૧૦
|
 |
છાપડીયા હર્ષ ચુનીલાલ
|
૯૪ ટકા
|
|
આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ
|
૪૭૦ ગુણ
|
|
|
૧૦
|
 |
લાડાણી પિંકલ હર્ષભાઈ
|
૯૪ ટકા
|
|
આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ
|
૪૭૦ ગુણ
|
|
|
૧૦
|
 |
શાહ પ્રેયસ તુષાર
|
૯૪ ટકા
|
|
વિદ્યુત બોર્ડ વિદ્યાલય, વડોદરા
|
૪૭૦ ગુણ
|
|
|
૧૦
|
 |
પુંદિર આંચલ નવાબસિંઘ
|
૯૪ ટકા
|
|
એમ. જી. મેમોરિયલ સ્કૂલ, વડોદરા
|
૪૭૦ ગુણ
|
|
ધો. ૧૨ સામાન્યપ્રવાહના રાજ્યના ટોપટેન
|
મેરિટ
|
|
વિદ્યાર્થી અને સ્કૂલનું નામ
|
મેળવેલ ટકા
|
|
૧
|
.jpg) |
શાહ ઉગમ કૈરવભાઈ
સી. એન. વિદ્યાલય, અમદાવાદ
|
૯૪.૪૩
|
|
૧
|
 |
દોશી વૃદ્ધિ નિરંજનભાઈ
દામુભાઈ શુક્લ હા.સે. સ્કૂલ, અમદાવાદ
|
૯૪.૪૩
|
|
૨
|
 |
પરીખ દૃષ્ટિ શૈલેષકુમાર
શ્રી વિદ્યાનગર હા. સ્કૂલ, અમદાવાદ
|
૯૩.૫૭
|
|
૨
|
 |
ધામેચા અંકિતા અનિલકુમાર
શ્રી ગિરધરલાલ કેશવજી ધોળકિયા સ્કૂલ, રાજકોટ
|
૯૩.૫૭
|
|
૩
|
 |
ફુલેત્રા આકાશ મોહનભાઈ
શ્રી એસ. જી. ધોળકિયા હા. સ્કૂલ, રાજકોટ
|
૯૩.૪૩
|
|
૩
|
 |
સંઘવી રોશની વિનોદચંદ્ર
ધ એચ.બી.કે. સ્કૂલ, અમદાવાદ
|
૯૩.૪૩
|
|
૪
|
 |
શાહ રોનક અતુલકુમાર
ડી. પી. દેસાઈ હા. સ્કૂલ, ખેડા
|
૯૩.૨૯
|
|
૪
|
 |
મોચી વિશાલ અરવિંદભાઈ
સરદાર વલ્લભ વિદ્યાલય, વડોદરા
|
૯૩.૨૯
|
|
૫
|
 |
પમનાણી મહેન્દ્ર પ્રકાશકુમાર
શ્રી વિદ્યાનગર હા. સ્કૂલ, અમદાવાદ
|
૯૩.૧૪
|
|
૬
|
 |
શિંગાલા શ્રેયા નરેન્દ્રભાઈ
શ્રી એસ. જી. ધોળકિયા હા. સ્કૂલ, રાજકોટ
|
૯૩.૦૦
|
|
૭
|
 |
ઘાંઘા કસ્તુરી નવીનચંદ્ર
શ્રી એસ. જી. ધોળકિયા હા. સ્કૂલ, રાજકોટ
|
૯૨.૮૬
|
|
૭
|
 |
માંકડ ધ્વનિ કુલીનચંદ્ર
શ્રી એન. એસ. ખિમાતીયા હા. સે. સ્કૂલ, રાજકોટ
|
૯૨.૮૬
|
|
૮
|
 |
સોની દેવશ્રી અલ્કેશકુમાર
સી. એન. વિદ્યાલય, અમદાવાદ
|
૯૨.૭૧
|
|
૮
|
 |
ગોહેલ બીજલ ગિરીશચંદ્ર
શ્રી મુક્તજીવન વિદ્યાલય, અમદાવાદ
|
૯૨.૭૧
|
|
૯
|
 |
શાહ નવનીતકુમાર પ્રેમશંકર
ડી. જે. વાઘેલા હા. સ્કૂલ, અમદાવાદ
|
૯૨.૪૩
|
|
૯
|
 |
લાખાણી ચાંદની દીપકભાઈ
શ્રી સરસ્વતી હા. સ્કૂલ, જૂનાગઢ
|
૯૨.૪૩
|
|
૯
|
 |
ભંભાણી દુર્ગેશ મહેશકુમાર
શ્રી એસ. જી. ધોળકિયા હા. સ્કૂલ, રાજકોટ
|
૯૨.૪૩
|
|
૧૦
|
 |
શાહ સૌમિલ મયંકકુમાર
શ્રી વિદ્યાનગર હા. સ્કૂલ, અમદાવાદ
|
૯૨.૨૯
|
|
૧૦
|
 |
નાગોરી ભાવિક અતુલભાઈ
સી. એન. વિદ્યાલય, અમદાવાદ
|
૯૨.૨૯
|
|
૧૦
|
 |
શુક્લા નમ્રતા હેમંતકુમાર
શારદા મંદિર વિનય મંદિર, અમદાવાદ
|
૯૨.૨૯
|
|
૧૦
|
 |
પાટડિયા ધાત્રી નવીનભાઈ
શ્રી એસ. જી. ધોળકિયા હા. સ્કૂલ, રાજકોટ
|
૯૨.૨૯
|
|
૧૦
|
 |
રાદડિયા ઋતુ ધીરજલાલ
શ્રી એસ. જી. ધોળકિયા હા. સ્કૂલ, રાજકોટ
|
૯૨.૨૯
|
|
૧૦
|
 |
મોરખિયા હર્ષ દિનેશકુમાર
વિ. ડી. દેસાઈ મા. શાળા, સુરત
|
૯૨.૨૯
|
|
|
|
|
|
|
Share This
|
|
|
|
|
|