સ્ત્રી એક બોસ હોય, સારી હોમ મેકર હોય, સારી પત્ની, મા, બહેન, ભાભી હોય, સારી શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે પાઇલટ હોય છતાં તેને કાયમ બિચારીમાં જ ખપાવી દેવાય છે.