Headlines>  Supplements> Cine Sandesh

બોલ્ડ, બ્યૂટિફૂલ બ્રાન્ડ ન્યૂ

બોલિવૂડની કરીના, કેટરિના, પ્રિયંકા ને ઐશ્વર્યા સૌ સાવધાન. બોલિવૂડ પર રાજ કરનારી આપ સૌ નાયિકાઓને ખાસ સૂચના કે તેમને કડક હરીફાઈ આપવા આ વર્ષે નવી ગ્લેમરગર્લ્સ બોલિવૂડમાં પગ માંડી ચૂકી છે.

કિશોર’દા પર ફિલ્મ બનાવવી એ મારું સપનું છે  
એ અલગ છે, કારણ કે એ અલગ વિચારે છે, અલગ કરે છે. ૧૨ વર્ષના ફિલ્મમેકિંગ કરિયરમાં તેણે અલગ-અલગ જોનર સાથે કામ પાર પાડયું છે. હૈદરાબાદ બ્લ્યૂઝજેવી રોમેન્ટિક કોમેડી હોય કે....
મેરે સાત સાત પતિ  
વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘સાત ખૂન માફ’માં પ્રિયંકા ચોપરાના એક, બે નહીં પૂરા સાત સાત પતિ હશે. પિગી ચોપ્સ આ હટકે એન્કાઉન્ટરમાં તેના પતિ બનેલા સાતેય કલાકારો વિશે દિલ ખોલીને વાતો માંડે છે...
દબંગ ના બે અંગ  
આ શુક્રવારે ફિલ્મ દબંગની રિલીઝ સાથે બે વ્યક્તિઓની કારકિર્દી નવો વળાંક લેશે. એક તો પહેલી વાર નિર્માતા બનેલો અરબાઝ ખાન અને બીજો ટેલેન્ટ દિગ્દર્શક-પ્રોડયુસર....
બોલિવૂડની બ્લાઈન્ડ ગેમ  
અંધત્વ- બોલિવૂડ નાયિકાઓને દૃષ્ટિથી અંધ દર્શાવી દર્શકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ અત્યાર સુધીમાં અનેક વાર થઈ ચૂકી છે. ક્યારેક ફોર્મ્યુલા ક્લિક થઈ છે, તો ક્યારેક ઊંધા માથે પછડાઈ પણ છે.
લો બજેટ, હાઈ વેલ્યુ ફિલ્મ અંતરદ્વંદ્વ  
કેમેરોન ડિયાઝ હવે તો ઉંમર થઈ!  
થોડા છુપાઓ,જ્યાદા દિખાઓ  
ફેમિલી પ્લાનિંગ  
Next >>
   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com