Headlines>  Supplements> Sanskar

ચીને સ્પર્ધા યોજ્યા વિના જ ‘મિસ ચાઈના’ જાહેર કરી (રેડ રોઝ)

ચીન એક સામ્યવાદી દેશ છે. કેટલાંક વર્ષો પહેલાં ચીનની દીવાલની ભીતર શું ચાલી રહ્યું છે, તેની દુનિયાને ખબર નહોતી. ચીનની છાપ કટ્ટર સામ્યવાદી ધર્મ વિરોધી લોકશાહી વિરોધી, મૂડીપતિઓ વિરોધી અને સૌંદર્ય સ્પર્ધાઓ વિરોધી રાષ્ટ્ર તરીકેની રહી છે.

કામથી ભાગશો તો કામનો ઢગલો થઈ જશે  (કેલિડોસ્કોપ)
કામથી ભાગીને માણસ ક્યાંય જઈ શકતો નથી. થોડા દિવસ તમે ગલ્લાં-તલ્લાં કરી શકો છો, બીમાર પણ પડી જઈ શકો છો, પરંતુ છેવટે તો તમારે કામ સામે જઈને ઊભા જ રહેવું પડે છે. કામને આનંદ અને ઉત્સાહથી  સ્વીકારવું એ જ માણસના લાભમાં હોય છે.
મહંમદ અલી જિન્નાહ નાયક, ખલનાયક કે પ્રતિનાયક?  (બ્રેકિંગ વ્યૂઝ)
જિન્નાહ માત્ર નામના જ મુસ્લિમ હતા. એમને ત્રણ આદતો હતીઃ સિગારેટ, વ્હીસ્કી અને કામ. એમના કરતાં ગાંધીજીને કુરાનની આયતો વધુ યાદ હતી. પાકિસ્તાનમાં એમનું પ્રથમ પ્રવચન અંગ્રેજીમાં હતું. જિન્નાહ જિદ્દથી જીવી ગયા હતા.
જોઈએ છેઃ ગ્રીમ બ્રધર્સ, ગુજરાતી માટે...  (વિવર્તન)
પરિકથાઓના સર્જક ગ્રીમ બ્રધર્સની સ્મૃતિમાં હાલમાં જર્મની ખાતે ફેઈરી ટેલ્સ ફેસ્ટિવલ્સ યોજાઈ રહ્યો છે ત્યારે વાત એવી ટચૂકડી, રમૂજી બોધકથાઓની જેનું સરનામું ધરાતળ ગુજરાતી છે અને કમનસીબે જેનું ઠેકાણું હવે ક્રમશઃ વિસરાઈ રહ્યું છે
સિનેમાનો નવો ‘અવતાર’  (સિલ્વર સ્ક્રીન)

સિનેમાના પ્રત્યેક કાળ-ખંડમાં કેટલીક ફિલ્મો એવી આવે છે જે મહેજ ત્રણ કલાકનું ચલચિત્ર ન રહેતા સિનેજગતની વિરાટ ઘટના તરીકે છવાઈ જાય છે. અવતારએ આવી જ આજની જનરેશનની ગ્રાન્ડ સિનેમેટિક ઈવેન્ટ છે. સિનેમાના ઇતિહાસમાં અવતાર પહેલાં અને અવતાર પછીલખાય એવી યુગપરિવર્તક ઘટના છે.

સ્પોટ્ર્સ ગેમ્બલિંગ ગંદા હૈ પર ધંધા હૈ યે...  (અંડર કરંટ)
પ્રોફેશનલ નહિ પણ પૂજનીય કોચ  (પેવેલિયન)
ચિદમ્બરમ્ ન બોલવામાં નવ ગુણ  (થર્ડ ડાયમેન્શન)
બિલ એક, બાવીસ પેન!  
હું...? હું...? એક પ્રેગ્નન્ટ છોકરીને કઈ રીતે પરણું? ના... બાપા... ના..!  
‘હવે પહેલાં સમી લાગણી ક્યાં છે આપણી વચ્ચે? જીવન તો છે, છતાં જિંદગી ક્યાં છે આપણી વચ્ચે?!’  (પાનખરમાં વસંત)
ખુદ પતિએ જ ઉતારેલી શિક્ષિકાની ન્યૂડ ક્લિપ્સ બજારમાં આવી ગઈ!  (રિપોર્ટરની ડાયરી)
ઉત્પાદન અને ઉત્પાદન વ્યવસ્થા  (વૈદિક અર્થશાસ્ત્ર)
ઉલફત અને નફરતની કશમકશ  (તર્જની)
ટીચતો અથવા ટિચાતો શખ્સ Teacher  (શબ્દસંગત)
Next >>
   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com