Headlines >  pansion

 
નિવૃત્ત સૈનિકોને પેન્શનના લાભ આપવા આદેશ
ભૂતપૂર્વ સૈનિકોને તેમના વર્ષોથી પેન્ડિંગ રહેલા પેન્શનના લાભ આપવા માટે સંરક્ષણ મંત્રાલયે આદેશો બહાર પાડયા છે. આને કારણે ૧૨ લાખ નિવૃત્ત સૈનિકોને રાહત મળશે.
   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com