Last Updated:
IST
|
|
|
|
|
Headlines > sohrabuddin encounter case
|
| |
|
|
|
|
|
ગીતા જોહરી ફરી સીબીઆઈ સમક્ષ હાજર થયા
|
|
શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક તબક્કે મહત્ત્વપૂર્ણ તપાસ કરનારા ગીતા જોહરીએ આ કેસમાં ગુજરાતના રાજકીય નેતાઓને સંડોવે તેવા નિવેદનો કરવા સીબીઆઈ દબાણ કરતી હોવાની ચોંકાવનારી ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કર્યા બાદ આજે પહેલી વાર સીબીઆઈ સમક્ષ તેઓ પૂછપરછ માટે હાજર રહ્યા હતા. |
|
|
|
|
અમિત શાહની જામીન અરજી પર હવે ૭મીએ સુનાવણી
|
|
શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહની જામીન અરજી પર આજે સીબીઆઇ સ્પેશિયલ કોર્ટના જજ જી.કે.ઉપાધ્યાય સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીબીઆઇના એડવોકેટ એઝાઝ ખાને એવી રજુઆત કરી હતી કે, કે.ટી.એસ.તુલસી વિદેશ હોવાથી હાજર રહી શક્ે તેમ નથી. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|