Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:57:47 PM IST

Headlines > -

Today Match
Today Match
22/05/2013
 
મુંબઇ પોલીસે મંગળવારે બોલિવૂડ અભિનેતા વિંદુસિંહ ઉપરાંત હવાલા ઓપરેટર અલ્પેશ પટેલની પણ ધરપકડ કરી છે. મુંબઇના જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ક્રાઇમ) હિમાંશુ રોયે જણાવ્યું હતું કે 'અમે સૌપ્રથમ અલ્પેશ પટેલની ધરપકડ કરી હતી. અલ્પેશ પટેલ સ્પોટ ફિક્સિંગમાં સામેલ તમામ બૂકી સાથે સંપર્કમાં હતો. અલ્પેશ પટેલને ત્યાંથી અમે ૧.૨૮ કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. અલ્પેશ પટેલ ઉપરાંત પ્રેમ તનેજાની પણ ધરપકડ કરાઇ છે. આ ત્રણેય ૨૪ મે સુધી રિમાન્ડમાં રહેશે. ' આગામી દિવસોમાં વઝુ ધરપકડના મુંબઇ પોલીસે સંકેત આપ્યા છે.

આઇપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ રન કરવાના ક્રિસ ગેઇલના રેકોર્ડને તોડવાથી માઇક હસ્સી માત્ર ૧ રન દૂર છે. ગેઇલે ૨૦૧૨ની સિઝનમાં ૧૫ મેચમાં ૬૧.૦૮ની એવરેજથી ૭૩૩ રન નોંધાવ્યા હતા. બીજી તરફ માઇક હસ્સીએ વર્તમાન સિઝનમાં ૧૬ મેચમાં ૫૬.૩૦ની એવરેજથી ૭૩૨ રન નોંધાવ્યા છે.

કતારગામના યુવાનનો ગળા પર ઈલેક્ટ્રિક કટર ફેરવી આપઘાત
કતારગામમાં આપઘાતની બનેલી વિચિત્ર ઘટનામાં એક યુવાને ગળાના ભાગે માર્બલ કાપવાની ઈલેક્ટ્રિક કટર ફેરવી મોતને વહાલું કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જુવાનજોધ પુત્રને લોહીના ખાબોચિયામાં પડેલો જોઇ ...
22/05/2013
 
■   બમરોલીની કિશોરીને કોલગર્લ શિલાએ બબ્બે વખત વેચી હતી  
 
■   જે.ટી.ગ્રૂપના પ્રોજેક્ટમાં નાણાં રોકનારને ભાવેશ બલરની ધમકી  
 
■   હવે કેદીઓને પણ ઉચ્ચ શિક્ષણ મળશે  
 
■   બીકોમ, બીબીએ-બીસીએમાં ગૂંચવાડા ભરેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ  
 
■   સેંકડો ફૂટની ઊંચાઈએ જીવ પડીકે બંધાયા  
 
■   વરાછા પરણેલી બીલીમોરાની મનીષાનો હત્યારો તેનો પતિ અજય જ નીકળ્યો  
 
■   વેડછી માયનોરમાંથી નદીમાં પાણી ન છોડતાં ખેડૂતોની હાલત કફોડી  
 
■   વ્યારામાંથી પસાર થતી મિંઢોળા નદીમાં જળકુંભીનો જમેલો : પ્રશાસન નિષ્ક્રિય  
 
■   માંડવી નજીક કાકરાપાર જમણા કાંઠા નહેરના નવા સાયફનમાં પણ ભંગાણ  
 
■   પિન નંબર માટે બીજા દિવસે પણ અંધાધૂંધી : બીલીમોરામાં ફોર્મ ખૂટયાં  
 
■   ક્લેઈમની બાકી નીકળતી રકમ વીમા કંપનીને ચૂકવવા ફોરમનો આદેશ  
 
■   દમણમાં ડાન્સ બારની આડમાં સેક્સ રેકેટ  
 
■   ડાંગ જિલ્લાના સાપુતારામાં ગ્રીષ્મ મહોત્સવનો પ્રારંભ  
 
■   હોસ્પિટલમાં મહિલાના ઓપરેશન બાદ પેસેજમાં સુવડાવી મૂકતાં બબાલ  
 
■   વાપી ઉદ્યોગનગરમાં લારીગલ્લાની ગોઠવણી માટે રૂપિયા વસૂલીનું ચાલતું મોટુ ષડયંત્ર  
 
■   વલસાડ જિલ્લામાં ડોનેશનિયા શાળાઓ સામે કોંગ્રેસના વિદ્યાર્થી-યુવાઓનો મોરચો  
 
■   વલસાડમાં ફટાકડા ફોડવા બાબતે કન્યા-વર પક્ષના લોકો બાખડયાં  
 
■   દાનહના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ભોજરાજ પાટિલની ઔરંગાબાદ બદલી  
 
■   શેર બજાર અને જમીનમાં રોકાણની લાલચ આપી રૂ. ૫૧ લાખની ઠગાઈ  
 
■   પેટ્રોફિલ્સ ટાઉનશિપમાં કંપનીઓની વિકાસ પરવાનગી વુડાએ સ્થગિત કરી  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com