180X600.jpg
Jul 29,2016 02:39:25 AM IST

Headlines > Family

 
હરિયાણા: જાટ આંદોલનને કારણે અમદાવાદનો પરિવાર અટવાયો, સરકાર સાંભળે તેમનો પોકાર
સૌથી ચિંતાની બાબત એ છે કે ત્યાંની પોલીસ પણ આ ગુજરાતી પરિવારને કોઈ મદદ આપતી નથી એવું તેમનું કહેવું છે. પરિવાર હાલ દિલ્હી ખાતેના તેમના સગા સંબંધીઓને સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ કોઈ આશાનું કિરણ દેખાતુ નથી.
22/02/2016
 
 
વલ્લભવિદ્યાનગરઃ ગુમ થયેલા આખે આખા પરિવારનું ઘરના વડિલો સાથે થયું મિલન
સમાજજીવનમાં એક યા બીજા કારણોસર ગૃહત્યાગ કરીને અન્યત્ર ચાલી જતા કે હિજરત કરી જતાં વ્યક્તિઓ, પરીવારજનોના મોટાભાગના કિસ્સાઓમાં ગુનાઓ વણઉકલ્યા રહે છે. ત્યારે વલ્લભવિદ્યાનગર પોલીસે શહેરમાં રહેતા આધેડના ગતમાસે એકાએક ગુમ થયેલા પુત્ર-પુત્રવધુ સહિત બે સંતાનોની અમદાવાદમાંથી ભાળ મેળવી પરીવારજનો સાથે પુનઃ મેળાપ કરાવતા હ્ય્દયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
19/09/2015
 
 
સની લિયોની બોલી, કામની અસર પરિવાર પર નથી પડવા દેતી
સની લિયોની હાલમાં તેની ફિલ્મોના કામમાં ખૂબ વ્યસ્ત છે જ્યારે તેનું કહેવું છે કે તેને ક્યારેય એવું નથી લાગતું કે તેના કામથી તેનો પતિ ડેનિયલ અસુરક્ષાની ભાવના અનુભવતો હોય.
03/07/2015
 
 
ઘટનાના 72 કલાક બાદ યુનિવર્સિટીએ ન કરી પરિવારજનોને જાણ
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પવનચક્કી રોડ પર આવેલ મેઘા નગર ખાતે રહેતા માંડલ પરિવારના એકના એક પુત્રનું જર્મનીની ટીયુએચએચ યુનિવર્સિટીમાં થયેલ રહસ્યમય મોત સંદર્ભે હજી સુધી યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા પરિવારજનોને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.
02/07/2015
 
 
■   યુરોપનાં ઊલટાં ચશ્માં : મોટો પરિવાર સુખી પરિવાર  
 
■   ઘરના વાતાવરણને ખુશનુમા બનાવો આ રીતે  
 
■   બાળકો અને સેક્સલાઈફને સંબંધ હોય ?  
 
■   પરિવાર કે ઓફિસમાં માનીતા થવા માટે કરો આ ઉપાય  
 
■   સસરા રિશી સિવાય આખા કપૂરપરિવારને કેટરિના વહુ તરીકે કુબૂલ!  
 
■   માતા-બાળકનો મૃત પતિ સાથેનો ભૂતિયા ફોટો વાઇરલ બન્યો  
 
■   ટ્રકમાંથી ટેન્કર બનાવનાર ગેસ ગળતરનો આરોપી પકડાયો  
 
■   સુરતમાં બંને બાળકોને ઝૈર આપી પતિ-પત્નીએ ગળે ટૂંપો દીધો  
 
■   બિમાર યો યો હની સિંહની તબિયતમાં સુધરો  
 
■   પતિ અને પરિવાર સાથે મેકઅપ વગર સિમ્પલ લૂકમાં જોવા મળી સની, જુઓ PICS  
 
■   રણવીરે માગ્યો દીપિકાનો હાથ, પરિવારે આપી મંજૂરી  
 
■   સુરતના ડાયમંડ કિંગ્સએ 30 દીકરીઓને ધામધૂમથી પરણાવી  
 
■   માતાનાં ગર્ભમાં રહેલાં બાળકનું નિર્માણ થાય છે 'આ' પદ્ધતિથી, વાંચીને તમને પણ લાગશે નવાઇ  
 
■   ફેસબુકની લત ધરાવતા લોકો માટે ચોંકાવનારું તારણ, શું છે તે જાણવા કરો ક્લિક  
 
■   તમને છે સેલ્ફી પોસ્ટ કરવાની ઘેલછા? તો સાવધાન, કારણ કે...  
 
■   જાણો નરેન્દ્ર મોદીના અંગત જીવન અને પરિવાર વિશે  
 
■   આ અનોખા ગામના દરેક ઘરમાં છે એક 'વીર-ઝારા'  
 
■   OMG! પુત્રોએ સાથે મળીને આધેડને જોરદાર બચકું ભરતા નિકળી ગયુ આખુ નાક  
 
■   ધોધમાર વરસાદને પગલે સાયરામાં મકાન ધરાશાયી  
 
■   સાણંદ: એક જ પરિવારનાં 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત, ખેતરમાંથી મળી લાશ  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com