| |
|
આર્થિક ઉપાર્જનમાં ૬૧ % વસતીનો હિસ્સો શૂન્ય
|
|
ગાંધીનગર જિલ્લામાં વસતીની સાથે નોન વર્કર વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો છે. સેન્સસ-૨૦૧૧ના આંકડા પ્રમાણે જિલ્લાની વસતી વધી ૧૩.૯૧ લાખે પહોંચી છે તેની સાથે નોન વર્કરની સંખ્યામાં થયેલો વધારો ચિંતાજનક છે.
|
|
18/06/2013
|
| |
| |
|
|
|
|
|
|
|