Sep 04,2015 04:52:03 AM IST

Headlines > indian

 
આવાં ભેજાબાજ તો ભારતમાં જો જોવા મળે, જોઇ લો 15 તસવીરો
ભારત જ એવી જગ્યા છે જ્યાં લોકો દરેક વાતમાં જુગાડ શોધી લેતા હોય છે. ગમે તેટલી સમસ્યા કેમ ન હોય બધા પોત પોતાની રીતે જ કોઇને કોઇ ઉકેલ લઇ જ આવે છે.
03/09/2015
 
 
ISIS પ્રત્યે ‘શોફ્ટ કોર્નર’ રાખનારા બે ભારતીયોને UAIમાંથી તગેડી મુકાયા
યુનાઇટેડ અરબ અમીરાતે (UAE) બે ભારતીય નાગરિકોને ડિપોર્ટ (પરત તેમના દેશમાં મોકલી દેવા) કરી દીધા છે. આ બંને નાગરિકો પર આરોપ હતો કે તેઓ આતંકવાદી સંગઠન ISISની વિચારધારાથી પ્રભાવિત હતા.
03/09/2015
 
 
ભારતનાં 5 સ્થળો, જ્યાં ભારતીયો જ છે પ્રતિબંધિત!
આપને જાણીને નવાઈ લાગશે પણ આપણા દેશ ભારતમાં જ એવી જગ્યાઓ છે, જ્યાં ભારતીયોના જવા પર પ્રતિબંધ છે. વળી, આવી એકાદ જગ્યા નથી આખા ભારતમાં આવી 5 જગ્યાઓ છે
20/08/2015
 
 
સીધીસાદી રોટલીએ સિંગાપુરમાં ભારતીયને લગાવી કરોડોની લોટરી
સિંગાપુરમાં ભારતીય મૂળના એન્જિનિયરે સ્વસંચાલિત રોટીમેકર મશીન બનાવ્યું છે. ભારતીય મૂળના આ એન્જિનિયરે બીજા તબક્કાના રોકાણ માટે જુદી જુદી કંપનીઓ પાસેથી 1.15 કરોડ ડોલરનું ભંડોળ મેળવ્યું છે. આ રોટીમેકરને સાત વર્ષ પહેલાં વિકસિત કરવામાં આવ્યું હતું.
25/07/2015
 
 
■   અમેરિકાએ નાક નીચું કરીને ભારતીયોને ચૂકવવા પડશે બે કરોડ ડોલર  
 
■   યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપે...ચાલુ માસથી રેલવેમાં થયા છે આ ફેરફાર  
 
■   ભારતીય વિદ્યાર્થીએ ઉકેલી દીધી ફિંગર પ્રિન્ટની ગુથ્થી!  
 
■   વર્ષ 2005 પહેલાની ચલણી નોટો બદલવાની મર્યાદા વધુ 6 મહિના લંબાઈ  
 
■   7 કરોડ સેલરી સાથે દુનિયાના સૌથી મોંઘા ક્રિકેટ કોચ બનશે રવિ શાસ્ત્રી?  
 
■   હવે તત્કાલ ટિકિટ કેન્સલ કરાવવા પર મળશે અડધું રિફંડ  
 
■   ચકાસી જુઓ આ 10 બાબતો તમને પણ ગુસ્સો અપાવે છે?  
 
■   ભારતીય જાહેરાતોથી શીખવા મળતી મૂર્ખતાભરી 13 બાબતો  
 
■   ભારતીયોને ગુસ્સો અપાવતી 10 બાબતો  
 
■   ભારતીયોએ બચાવ્યો પાકિસ્તાની કિશોરીનો જીવ  
 
■   જાણો હવે ભારતીયો કેમ કરે છે મોટી વયે લગ્ન  
 
■   નેપાળમાં ફંસાઇ ભારતીય અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટીમ  
 
■   આજે બનાવો મજેદાર ચટપટા 'સમોસા'  
 
■   વર્ષ 2015માં ભારતનો વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ: વર્લ્ડ બેન્ક  
 
■   ઇબોલા ઇફેક્ટેડ દેશના નાગરિકોને અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ નહીં  
 
■   પુરુષો કરતાં ભારતીય મહિલાઓ ઓનલાઇન વસ્તુઓમાં વધુ ખરીદે છે કંઇક 'આવુ'  
 
■   શરૂ થઈ ગઈ ઠંડી, બનાવો સિઝનનું શાક: 'રિંગણનો ઓળો'  
 
■   બોગસ પુરાવાથી ભારતીય નાગરિક બનેલ પાક.ના સિંધી દંપતિની ધરપકડ  
 
■   આ શું? અલકાયદાનો રીજનલ ચીફ એક ભારતીય  
 
■   ફરી શર્મશાર થયો દેશ: સ્વર્ણ પદક વિજેતાને ડાકણ ઠેરવી માર્યો ઢોરમાર  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com