180X600.jpg
Jul 28,2016 12:41:53 AM IST

Headlines > Food Bill

 
મોદીનુ ટ્વીટ: સોનિયાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવા જોઇતા હતા
ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયતને લઇને ટ્વીટ કર્યું છે. મોદીએ પોતાના ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતુ કે....
27/08/2013
 
 
સંસદમાં ફૂડ સિક્યોરિટી બિલ રજૂ, સોનિયાએ સંભાળી કમાન
લોકસભામાં ખાદ્ય સુરક્ષા બિલ પર ચર્ચા શરૂ થઇ છે. ખાદ્ય મંત્રી કે વી થોમસે સદનમાં ખાદ્ય સુરક્ષા બિલને રજૂ કરવામાં આવ્યુ. કોંગ્રેસ તરફથી અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચર્ચામાં ભાગ લેતા ખાદ્ય સુરક્ષા બિલના ફાયદાઓ જણાવ્યા તો....
26/08/2013
 
 
સંસદમાં '84 કોસી યાત્રા' પર હંગામો
વિશ્વ હિન્દુ પરિષદની 84 કોસી પરિક્રમા યાત્રાને લઇને આજે સંસદના બન્ને ગૃહોમાં ભાજપ અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. લોકસભા અધ્યક્ષ મીરા કુમારે તેમને શુન્યકાળ દરમ્યાન આ મુદ્દો ઉઠાવવા માટે કહ્યું હતુ પરંતુ સપાના...
26/08/2013
 
 
PM એ સંસદ સત્ર માટે માંગ્યો વિપક્ષોનો સહયોગ
અગાઉના સંસદીય સત્રોમાં ઘણો એવો સમય બરબાદ થયા અંગે અફસોસ વ્યક્ત કરતા મનમોહન સિંહે આજે વિપક્ષોને જણાવ્યુ હતુ કે, તેઓ અત્યંત મહત્વપુર્ણ ખાદ્ય સુરક્ષા વિધેયક સહિતની કાર્યવાહીમાં સહયોગ......
03/08/2013
 
 
■   મોદીએ ફૂડ સિક્યોરિટી બિલ માટે કેન્દ્રની ટીકા કરી  
 
■   અન્નસુરક્ષા બિલ પર વટહુકમ મુલતવી રખાયો  
 
■   ફૂડ સિક્યોરીટી બિલ મંજુર કરવા કોંગ્રેસ મક્કમ, સપાનો વિરોધ - ટેકો પાછો ખેંચવાની આપી ધમકી  
 
■   જાણો : શું છે ફૂડ બીલ, કોને મળશે આનો ફાયદો  
 
■   સૈદ્ધાંતિક રીતે ફૂડ સિક્યોરિટી બિલને નીતીશનો ટેકો  
 
■   અન્ન સુરક્ષા બિલ માટે વિશેષ સત્રના વિરોધનો ભાજપનો ઇનકાર  
 
■   ફૂડ સિક્યોરિટી બિલ ચર્ચવા સોમવારે યુપીએની બેઠક  
 
■   ફૂડ સિક્યોરિટી બિલને લઈને કોંગ્રેસ મગરનાં આંસુ સારી રહી છે : ભાજપ  
 
■   અનાજનું વિશ્વભરમાં રેકોર્ડ ઉત્પાદન થવાની સંભાવના  
 
■   ફૂડબિલના અમલ માટે ૧૦-૧૫ દિવસમાં વટહુકમ બહાર પડાશે  
 
■   જાણો : રાષ્ટ્રપતિએ શું-શું કહ્યું ભારત દેશ માટે અભિભાષણમાં