| |
|
|
|
|
|
|
|
સરકારી જમીન પર પ્લોટિંગ કરી સવા બે કરોડ પડાવ્યા
|
|
ઉનગામમાં આવેલી સરકારી રિઝર્વેશન હેઠળની જમીન મૂળ માલિકોએ વેચી દીધા બાદ ખદીરનાર વ્યક્તિએ તેની ઉપર પ્લોટ પાડી ૨.૩૩ કરોડ રૂપિયા ઉઘરાવી ત્રીસ જણા સાથે ચીટિંગ કર્યાની ફરિયાદ સચિન પોલીસ મથકના ચોપડે નોંધાય છે.
|
|
23/03/2013
|
| |
| |
|