Apr 18,2015 02:14:14 PM IST

Headlines > 

 
ભડભડ સળગતી કારમાં ફસાયેલા કારમાલિકનો થયો આદાબ બચાવ
બનાસકાઠાના ધાનેરા માર્કેટ યાર્દમાંથી કારમાં અચાનક આગ લાગી હતી. જેમાં કારના માલિકને કાચ તોડીને ભારે જહેમત બાદ કારની બહાર કાઢવામાં આવ્યો હતો.
18/04/2015
 
 
વેરાવળમાં યોજાયેલા ડાયરામાં થયો કરોડો રૂપિયાનો વરસાદ
વેરાવળના ભાલકાતીર્થમાં યોજાયેલા ડાયરામાં લોકોએ આશરે ત્રણ કરોડ રૂપિયા ઉડાવ્યા હતા. ડાયરા ઉપર જાણે 500 રૂપિયાની નોટોનો વરસાદ થતો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.
18/04/2015
 
 
ચોરોએ સોના-ચાંદી નહીં પણ ચોરી 500 કિલો કેરી
સુરતના જલાલપોરના પોંસરા ગામમાં ચોરોએ એક જ રાતમાં 500 કિલો કેરીની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ચોરોએ કેરીઓની ચોરી કરી તો થીક છે પરંતુ ચોરોએ ચોરી કરવા માટે 35 આંબાને પણ કાપી નાખ્યા હતા.
18/04/2015
 
 
સ્વામીનારાયણના સાધુ, IPSના નામો ખુલશે
વર્લ્ડ કપની મેચો દરમિયાન એન્ફોર્સમેન્ટ વિભાગે ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યા બાદના ૨૯ દિવસ પછી બે બુકીઓની ટ્રાન્સફર વોરન્ટના આધારે આજે ધરપકડ કરી છે.જયારે એન્ફોર્સમેન્ટ વિભાગે આજે વડોદરાની કોર્ટમાં...
18/04/2015
 
 
■   કારચોરી હાઈટેક બની : ધારાસભ્ય પણ તેમાં!!  
 
■   શું પક્ષના સ્વાર્થ દેશથી મોટા હોઈ શકે?  
 
■   રિલાયન્સનો ઊજળો દેખાવ,૧૦૦% ડિવિડન્ડ  
 
■   સોનાની આયાત વધતાં વેપાર ખાધ ચાર માસની ઊંચી ટોચે  
 
■   સામાન્ય ચોમાસાનો અંદાજ ગુવારગમની તેજીને નડશે...  
 
■   મ્યુ. ફંડોએ હેવિવેઇટ્સ કંપનીઓના શેરહોલ્ડિંગમાં મોટાપાયે ઘટાડો કર્યો  
 
■   કમોસમી વરસાદથી તેજાનાના પાકને હાનિ : ભાવ ઊછળ્યા  
 
■   મેટલ ઇન્ડેક્સ સિવાય તમામ બેન્ચમાર્ક માઇનસમાં  
 
■   બજારની અંદર બહાર  
 
■   હેવેલ્સ ઇન્ડિયા : પ વર્ષમાં રૂ. ૧૬,૦૦૦ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાની યોજના  
 
■   જીરાના પાકના નબળા અંદાજે બજારમાં લાવલાવ  
 
■   એરંડા વાયદો ૩ દિ'માં રૂ. ૧૧૪ તૂટયો, સિંગતેલમાં રૂ. ૧૦ ઘટયા  
 
■   બિઝનેસ ન્યુઝ  
 
■   ન્યૂઝ બિટ્સ  
 
■   યંગસ્ટર્સનું હોટ સમરમાં કૂલ ડ્રેસિંગ  
 
■   કેનવાસ પર અભિવ્યક્ત થયા હ્યુમન ઇમોશન્સ  
 
■   'મિ.એક્સ' કંઇ પણ નવું નથી  
 
■   સલમાને ફરી ફોરેન બ્યુટીની મદદ કરી  
 
■   સ્કલ્પ્ચર્સમાં કંડારાઈ સેપ્ટના સ્ટુડન્ટ્સની ઈમેજિનેશન  
 
■   સૌપ્રથમ વખત ભારતીય મૂળના મહિલા ન્યૂયોર્કના જજ બનશે  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com