Aug 28,2014 10:35:48 AM IST

Headlines > Chennai

 
મુંબઈમાં ઘુસી ગયો ઇબોલાનો દર્દી?
ઇબોલા વાયરસ છે અને તેનાથી ઇબોલા બિમારી (ઈવીડી) કે ઇબોલા રક્તસ્ત્રાવ (ઈએચએફ)થાય છે.
25/08/2014
 
 
મંગળ ગ્રહ-મંગળ મિશન વચ્ચે ૩૩ દિવસનું અંતર બાકી રહ્યું : ઇસરો
ઇન્ડિય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોેએ શનિવારે જણાવ્યું છે કે, ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મંગળ મિશનને હવે ફક્ત ૯૦ લાખ કિલોમીટર અંતર બાકી રહ્યું છે. ઇસરોએ પોતાની સોશિયલ વેબસાઇટ પર જણાવ્યું હતું કે, મંગળ ઓર્િબટર મિશનને મંગળ સુધી પહોંચવામાં હવે ફક્ત ૩૩ દિવસ બાકી રહ્યા છે.
24/08/2014
 
 
ચેન્નાઈમાં ઇબોલાનો સંદિગ્ધ પીડિત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
ભારતમાં જીવલેણ ઇબોલા વાઇરસના પ્રવેશની આશંકાએ શનિવાર અને રવિવાર ભારે અસમંજસમાં પસાર થયા. શનિવારે રાત્રે ગિનીથી ચેન્નાઈ પહોંચેલા ૨૫ વર્ષના એક શખ્સને ઇબોલાના ચેપની આશંકાને પગલે ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો...
11/08/2014
 
 
ભારતમાં પણ આવી ગયો છે ખતરનાક ઇબોલા, ચેન્નાઇમાં નોંધાયો પહેલો દર્દી
અત્‍યાર સુધીમાં આફ્રિકન દેશોમાં 1800 જેટલા કેસ થયા છે જેમાંથી એક હજાર કરતા વધારે વ્યક્તિના મોત થયા છે.
10/08/2014
 
 
■   પાક. મહિલા જાસૂસે ન્યૂડ વીડિયોથી ભારતીય જવાનને ફસાવ્યો, મેળવી ખાનગી જાણકારી  
 
■   તામિલનાડુ વિધાનસભામાં 'ધોતી વિધેયક' પસાર  
 
■   હજી સળગે છે મોદી-જયલલિતા વિવાદ, અંડર 15 શ્રીલંકાની ટીમને દેખાડાયો દરવાજો  
 
■   જયલલિતાએ સ્ટાલિન સામે બદનક્ષીનો દાવો માંડયો  
 
■   બેંગલુરૂ બંધ,સામુહિક દુષ્કર્મ મામલે લોકોમાં રોષ  
 
■   શિક્ષક છે કે હેવાન: 3 અંઘ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છતાં ચહેરા પર શિકન નહીં  
 
■   જયાએ સંસ્કૃત સપ્તાહનો વિરોધ કર્યો  
 
■   બાળકી પર બળાત્કાર: રોષે ભરાયું આખુ બેંગ્લોર, સ્કુલ બહાર વિરોધ માટે હજારોની જનમેદની  
 
■   દુષ્કર્મ કરનાર તમામ ઉંમરના અપરાધીઓને થવી જોઇએ સરખી સજાઃમેનકા ગાંધી  
 
■   સગીર બળાત્કારીને પુખ્તની જેમ જ ટ્રીટ કરો : મેનકા  
 
■   કાટમાળમાંથી ત્રણ દિવસે યુવક જીવતો નીકળ્યો  
 
■   ચેન્નઈ: 11 માળની ઈમારત ધરાસઈ, 10 લોકોનાં મોત  
 
■   PSLV-C-૨૩નું કાઉન્ટ ડાઉન શરૂ : કાલે ઉડાન  
 
■   પીએસએલવી સી23ના લોન્ચીંગ માટેનું કાઉન્ડાઉન શરૂ  
 
■   હાઇટેક ટેસ્ટથી ૫૦ ટકા હાર્ટસર્જરી નિવારી શકાય  
 
■   સરકારી હોસ્પિટલમાં ચીરો મૂક્યા વગર વાલ્વનું સફળ ઓપરેશન  
 
■   દર્દીનો જીવ બચાવવા ચેન્નાઈમાં ખાલી કરાવાયા રસ્તા, વાંચીને થઈ જશે 'દિલ' ખુશ  
 
■   OMG : ચેન્નાઈમાં કાઢવામાં આવી 13.6 કિલોની ગર્ભાશયની ગાંઠ  
 
■   કુડનકુલમ પરમાણુ રિએક્ટરમાં પૂર્ણ ક્ષમતાનું વીજઉત્પાદન શરૃ  
 
■   મોદીની શપથ વિધિમાં ગેરહાજર રહેશે દક્ષિણ સુપરસ્ટાર રજનીકાન્ત  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com