Aug 30,2015 07:25:57 PM IST

Headlines > Delhi

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી વખત કરી 'મન કી બાત', વાંચો મહત્વના મુદ્દા
પોતાના ભાષણમાં તેમણે જમીન અધિગ્રહણ બિલ તેમજ ખેડૂતોના મુદ્દાથી લઈ ને યુવાનોને સ્પર્શતા અનેક મુદ્દાઓની છણાવટ કરી હતી.
30/08/2015
 
 
આર્મીના 3 અધિકારીઓ મહિલા સાથે સેક્સચેટ કરતા પકડાયા, ગુપ્ત માહિતી કરી લીક
આર્મીએ અગાઉ જ એક એડવાઈઝરી અંતર્ગત સખત શબ્દોમાં એવી શંકાસ્પદ મહિલાઓ સાથે સેક્સ ચેટ ન કરવાની ચેતાવણી આપી હતી કારણ કે તે મહિલાઓ આઈએસઆઈ કે અન્ય ઈન્ટેલિજન્સ એજન્સીઓની હોવાની શક્યતા રહે છે.
30/08/2015
 
 
જમીન સંપાદન કાયદામાં ૧૩ સેન્ટ્રલ એક્ટ સામેલ
સરકારે આખરે વિવાદાસ્પદ જમીન સંપાદન વટહુકમ ચોથી વખત બહાર પાડવાની કામગીરી પડતી મુકી છે અને લેન્ડ લોમાં વધુ ૧૩ કેન્દ્રિય કાયદાને સામેલ કરવા આદેશ આપ્યો છે. આમ હવે નેશનલ હાઈવે એક્ટ...
30/08/2015
 
 
તમારા કરતાં વધુ તાલીમબદ્ધ, ૭ દિવસ ભોજન વિના લડી શકું છું
જમ્મુ-કાશ્મીરમાં રફિયાબાદ ખાતે સુરક્ષા દળો સાથે બે દિવસ લાંબી અથડામણ બાદ ગુફામાંથી જીવતા ઝડપાયેલા પાકિસ્તાની આતંકવાદી સજ્જાદ અહમદે એનઆઇએની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે...
30/08/2015
 
 
■   સંઘની બેઠકમાં મોદી હાજર રહે તેવી શક્યતા  
 
■   આમ આદમી પાર્ટીએ બે સાંસદોને સસ્પેન્ડ કર્યા  
 
■   'સિલિકોન વેલીની કંપનીઓ નરેન્દ્ર મોદીથી સાવધાન રહે'  
 
■   પ્રદૂષણને પગલે બાળકોને ઓછા માર્ક્સ આવી શકે છેે  
 
■   ટીનએજરના કાનમાંથી ૨૬ વંદા નીકળ્યા  
 
■   ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વખત ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ  
 
■   આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્ર ૧૨૫ રૂપિયાનો સિક્કો જાહેર કરશે  
 
■   સૈન્ય અધિકારીઓએ સેક્સ ચેટની લાલચમાં ગુપ્ત માહિતી લીક કરી  
 
■   આર્થિક વિકાસ માટે પીએમ મોદીએ નવી બજેટ ટીમ રચી  
 
■   બળાત્કારનો આરોપ ખોટો ઠરે તો પુરુષ દાવો માંડી શકે  
 
■   રામ અને કૃષ્ણની જન્મભૂમિમાં સૌથી વધુ નાસ્તિકોનો વસવાટ  
 
■   જેની આગેવાનીમાં ભારતે યુદ્ધ જીત્યું તે શાસ્ત્રીજી જાતે કપડાં ધોતા  
 
■   ફાંસીની સજા નાબૂદ કરવા કાયદાપંચ ભલામણ કરશે  
 
■   ઔરંગઝેબ માર્ગ બન્યો અબ્દુલ કલામ માર્ગ  
 
■   ટેન્કરકૌભાંડમાં શીલા દીક્ષિત વિરુદ્ધ કેજરીવાલ સરકાર FIR દાખલ કરશે  
 
■   તૂટેલા હાઈવે પર ટોલટેક્સ ન વસૂલી શકાય : સુપ્રીમ કોર્ટ  
 
■   દેશમાં પહેલી સપ્ટેમ્બરથી ચોમાસું પાછું ખેંચાવાની પૂરતી શક્યતા?  
 
■   ૨૦૦૨માં ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થાનોનું પુનઃનિર્માણ નહીં કરીએ : ગુજરાત  
 
■   દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિત વિરુદ્ધ થશે પોલીસ ફરિયાદ!  
 
■   આતંકવાદી સિવાય કોઈને ન મળવો જોઈએ મૃત્યુદંડ : કાયદા પંચ  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com