Jul 25,2014 12:13:46 PM IST

Headlines > Kheda-Anand

Other Districts
District :
 
Cities :
 
 
 
બોરસદની ચાર વર્ષની બાળાનું ભેદી રોગથી મોત થતાં દોડધામ
ચરોતરમાં શંકાસ્પદ ચાંદીપુરમનો આતંક, મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર વિસ્તારમાં ચાંદીપુરમ વાયરસના પગલે મૃત્યુ થયાના કિસ્સાએ ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોદાલમાં ૪ વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો જણાતા તેણીને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી...
25/07/2014
 
 
સરદાર પટેલના નિવાસ સ્થાને અખંડ જયોતની પરંપરા બૂઝાઇ
સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ નિર્માણ : બીજી તરફ અવિરત પરંપરા તોડાઇ, દેશી રજવાડાઓને એક કરી એકમાત્ર રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ ભુમિકા અદા કરનાર અખંડ ભારતના શિલ્પી આઝાદીના લડવૈયા લોહપુરૂષ સરદાર પટેલના નામે અનેક વખત રાજકીય નેતાઓએ તેઓના નામે ખીચડી પકાવવાનો પ્રયાસ કર્યો છે...
25/07/2014
 
 
વીજકરંટથી યુવાનનું મોત, પરિવારનો હંગામો
આણંદ તાલુકાના રૂપારેલ ગામની સીમમાં વડોદ ગામ પાસે આવેલી પોલ્ટ્રી ફાર્મમાં પાણી કાઢતી વખતે રૂપારેલના યુવકને વીજકરંટ લાગતા સારવાર માટે આણંદની હોસ્પિટલમાં લાવ્યા હતા...
25/07/2014
 
 
નડિયાદ પાલિકાની બેદરકારી ઠેર ઠેર ખૂલ્લી ગટરો યથાવત
નડિયાદ શહેરમાં ઉઘાડી ગટરો અનેકોવાર જોખમી પૂરવાર થઈ ચૂકી છે. એક બાળકનો ભોગ લેનાર આ ઉઘાડી ગટરે ત્યારબાદ પણ અનેકોના જીવને જોખમમાં નાખ્યા હોવા છતાં હજી સુધી પાલિકા તંત્ર દ્વારા શીખ લેવામાં આવતી નથી. આજેપણ શહેરમાં જોખમી ગટરો જીવલેણ પૂરવાર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે...
25/07/2014
 
 
■   ચરોતરમાં દે ધનાધન, ૪ થી ૯ ઈંચ વરસાદ  
 
■   વીજ બોર્ડના કર્મચારીએ મહિલાના મોબાઈલમાં અશ્લીલ ક્લિપ મોકલી  
 
■   અમદાવાદ-લંડન વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા માગ  
 
■   પોલીસના સ્વાંગમાં આવેલા બે શખસોએ લારીવાળાને લૂંટી લીધો  
 
■   ખેડા જિલ્લા સંઘની ચૂંટણીમાં ૭ ઉમેદવારો વિજેતા જાહેર  
 
■   શાળામાં ઘૂસીને વિદ્યાર્થી ઉપર હુમલો : ગ્રામજનોનો હલ્લાબોલ  
 
■   ચરોતર પંથકમાં કાચા સોનાની પધરામણી : ખેડૂતો ખુશખુશાલ  
 
■   નલીની કોલેજના પ્રિન્સીપાલનો સ.પ.યુનિ.માં આખરે પ્રવેશ રદ  
 
■   પાંજરાપોળની જમીન બારોબાર વેચી દેવાઈ  
 
■   નડિયાદ નગર શિક્ષણ સમિતિની કચેરી જર્જરિત : કર્મીઓ ભયભીત  
 
■   મહેમદાવાદમાં વિશ્વ વસતી દિન પખવાડિયાની ઉજવણી કરાઈ  
 
■   ખેડા નજીકથી સવા લાખાનો વિદેશી દારૂ ભરેલી કાર ઝબ્બે  
 
■   ચુલો સળગાવાતા દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત : અરેરાટી  
 
■   બુટલેગરોના જુગાર કલબ કેસમાં ફાર્મ હાઉસના માલિકની ધરપકડ  
 
■   નડિયાદમાંથી ૧૧ ઓવરલોડ વાહનો ઝડપાયા  
 
■   હરિયાણ નજીક ટેમ્પાની ટક્કરે બાઈકચાલકનું મોત  
 
■   છાત્રાની છેડતી પ્રકરણ બાદ વિદ્યાર્થીઓમાં ઉગ્ર આક્રોશ  
 
■   ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન  
 
■   લૂંટનો આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર  
 
■   બગડોલમાં આવેલી ફેક્ટરી ઉપર ગ્રામજનોએ હુમલો કરતાં ચકચાર  
 
12345
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com