May 22,2015 08:02:11 PM IST

Headlines > Kolkata

 
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સાંસદ પુત્ર કોંગ્રેસની રેલીમાં બેભાન થઈ ગયા
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અને કોંગ્રેસના સાંસદ અભિજિત મુખરજી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં યોજાયેલી એક રેલીમાં અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
18/05/2015
 
 
શારદાકાંડ : બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મળેલા બે કરોડ પરત કરવા મિથુન તૈયાર
હજારો કરોડ રૂપિયાનાં શારદા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા મિથુન ચક્રવર્તીની તાજેતરમાં જ પૂછપરછ કરી હતી, જેમાં મિથુને ઈડીને આશ્વાસન આપ્યું હતું કે તે શારદા ચિટ ફંડ...
18/05/2015
 
 
કોલકાતા : લોકલ ટ્રેનમાં બ્લાસ્ટથી ૨૫ને ઈજા
મંગળવારે સવારે સિયાલદાહથી ક્રૃષ્ણાનગર જતી લોકલ ટ્રેનમાં બ્લાસ્ટ થવાથી અંદાજે ૨૫ પ્રવાસીઓને ઈજા થઈ છે. જેમાનાં સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ ઈજાગ્રસ્તોને કોલકાતા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
13/05/2015
 
 
કલકત્તા લોકલ ટ્રેનમાં થયો બ્લાસ્ટ, 17 લોકો ઘાયલ
પોલીસના જણાવ્યા અનુસાર અંદરોઅંદર ઝઘડા બાદ બંને જૂથોએ એકબીજા પર બોમ્બ ફેંક્યા હતા.
12/05/2015
 
 
■   બેલુર મઠ પહોચ્યાં પીએમ, વિવેકાનંદજીના કક્ષમાં થયા ભાવુક  
 
■   રૂ. ૩૩૦માં જીવનવીમો, રૂ. ૧૨માં બે લાખનું અકસ્માત સામે કવચ  
 
■   આ સાધુની સલાહથી મોદી સમાજસેવા કરીને બન્યા વડાપ્રધાન  
 
■   પશ્ચિમ બંગાળમાં ભાજપને મમતાની વિજયી લપડાક  
 
■   વોટર પાર્કના ચેન્જિંગ રૂમમાં કેમેરો : ૯ની ધરપકડ  
 
■   યેચુરીએ કોંગ્રેસ સાથેનાં જોડાણની શક્યતા નકારી  
 
■   પ. બંગાળ નગરપાલિકાની ચૂંટણીમાં હિંસા : એકનું મોત  
 
■   નેતાજીની ૬૪ ફાઇલ કોલકાતાનાં 'સિક્રેટ સેલ'માં હોવાનો દાવો  
 
■   મમતાએ મર્યાદા તોડી પીએમ મોદીને કહ્યા મગજ વગરના  
 
■   CBIએ તૃણમૂલ કોંગ્રેસ પાસે આવક-ખર્ચની વિગત માગી  
 
■   ઇસરો આજે આઇઆરએનએસએસ-1Dનું કરશે પરિક્ષણ  
 
■   પશ્ચિમ બંગાળના નન ગેંગરેપમાં બે આરોપી પકડાયા  
 
■   શિલ્પા શેટ્ટી અને કુન્દ્રા સામે ૯ કરોડની છેતરપિંડીની ફરિયાદ  
 
■   ચૂંટણી નહીં લડતી પાર્ટીઓની માન્યતા રદ કરવા ચૂંટણીપંચની વિચારણા  
 
■   પશ્ચિમ બંગાળમાં વધુ એક ૭૫ વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર અને હત્યા  
 
■   નન ગેંગરેપ મામલો : પીડિતાએ કહ્યું દોષિતોને માફ કરી દો...  
 
■   બંગાળમાં ૭૨ વર્ષીય નન પર રેપના કેસમાં આઠની ધરપકડ  
 
■   પ.બંગાળમાં ૭૨ વર્ષની નન પર ગેંગરેપ  
 
■   કોલકાતાની બીજેપી ઓફિસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ  
 
■   દિલ્હીવાસીઓ 'આપ'ને જ મત આપો : મમતા બેનરજી  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com