May 24,2015 12:32:02 PM IST

Headlines > Mumbai

 
મુંબઇ-ગોવા હાઇવે પર અક્સમાત: 2નાં મોત, વાહન વ્યવહાર ઠપ
મુંબઈ-ગોવા હાઈવે પર આજે રવિવારે વહેલી સવારે અકસ્માત ટ્રક અને ગેસ ટેન્કર વચ્ચે સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. દુર્ઘટનાના પગલે સવારે પાંચ વાગ્યાથી જ હાઈવેને બંધ કરી દેવાયો છે.
24/05/2015
 
 
મુસ્લિમ મિત્રનાં સમર્થનમાં હિંદુઓએ નોકરી ફગાવી
તાજેતરમાં જ સુરતના ડાયમંડના વેપારી સવજીભાઈ ધોળકિયાની મુંબઈ સ્થિત ડાયમંડ કંપનીએ ઝિશાન નામના યુવકને મુસ્લિમ હોવાના નાતે નોકરી ના આપવાથી તેના બે હિંદુ મિત્રો ખફા થયા હતા. તેમણે આ કંપની દ્વારા કરવામાં આવેલી ઓફરને ઠોકર મારી દીધી હતી.
24/05/2015
 
 
મુંબઈ મહાનગરપાલિકાના કોર્પોરેટરે ગુજરાતીઓ વિરુદ્ધ કર્યું વિવાદાસ્પદ નિવેદન
સમાજવાદી પાર્ટીના નેતા રઇસ શેખના દાવા પ્રમાણે મુસ્લિમ વિદ્યાર્થી ઝિશાન અલી ખાન સાથેના પક્ષપાત માટે ગુજરાતીઓ જવાબદાર
23/05/2015
 
 
મુંબઈના યુવાનો સાથે મળીને ISIS કરી શકે છે ભારતમાં હુમલાઓઃ NIA
નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)એ ખુલાસો કર્યો છે કે ભારત આતંકવાદી સંગઠન ISISના રડારમાં છે. એજન્સીનો દાવો છે કે આતંકવાદીઓની પાસે ભારત ઉપર હુમલો કરવા માટેનો પ્લાન તૈયાર છે.
22/05/2015
 
 
■   મુસ્લિમ કહી નોકરી ન આપનારી કંપની સામે FIR  
 
■   મુસ્લિમ ઉમેદવારને નોકરી આપવાનો ઇનકાર કરનાર સુરતની કંપની સામે FIR  
 
■   'ક્યું કિ સાસ ભી કભી બહુથી'નાં 'બા' સુધા શિવપુરીનું અવસાન  
 
■   માતા ગે પુત્ર માટે પુરુષસાથી શોધવા નીકળી  
 
■   ભારતીયોની દરિયા દિલીઃપાકિસ્તાનની કિશોરીને બચાવવા કરી લાખો રૂપિયાની મદદ!  
 
■   મહારાષ્ટ્ર કરતાં મોંગોલિયા વધારે ભાગ્યશાળીઃ શિવસેનાનો કટાક્ષ  
 
■   મુકેશ અંબાણીની ૮ કરોડની BMW કાર માટે ૧.૬ કરોડનું રજિસ્ટ્રેશન!  
 
■   ઘરનું સોનુ બેંકમાં મૂકો, કરમુક્ત વ્યાજ કમાવ  
 
■   મુંબઈના લોકો માટે કાલી ટીલી જેવા સમાચાર  
 
■   વિદર્ભની મહિલા ખેડૂતો આત્મહત્યા કરે તોપણ નથી મળતા સરકારી લાભ  
 
■   બાથરૂમમાંથી મળ્યો બોલિવૂડ એક્ટ્રેસનો ચાકુથી ગળું ચીરાઈ ગયેલો મૃતદેહ  
 
■   IPL : મુંબઈમાંથી ગુજરાતી બુકીઓ ઝડપાયા  
 
■   હરાજીમાં અણ્ણાની ગાડી નવ લાખમાં વેચાઈ  
 
■   અરુણા શાનબાગની સ્થિતિ ગંભીર પણ સ્થિર : ડોક્ટર  
 
■   સની લિયોન સામે અશ્લીલતા દાખવવા બદલ ફરિયાદ  
 
■   ૪૨ વર્ષથી કોમામાં રહેલી અરુણા શાનબાગ ગંભીર  
 
■   મુંબઇની પહેલી ટેસ્ટટયુબ બેબી હર્ષા ચાવડાના થયા લગ્ન  
 
■   શ્રીમંત મહિલાને નથી છૂટાછેડા પછી ભરણપોષણ માગવાનો અધિકાર!  
 
■   દલાલ સ્ટ્રીટમાં પણ ભૂકંપ, ૬૩૦ પોઇન્ટનો કડાકો  
 
■   રણબીર કપૂર કેટરીના કેફ સાથે આવતાં વર્ષે લગ્નગ્રંથિથી જોડાશે  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com