Apr 21,2014 08:33:34 PM IST

Headlines > Narendra Modi

 
અદાણી આવ્યા મોદીની વહારે, કહ્યુ ભાજપી નેતા પણ ચૂકવે છે વિમાનનુ ભાડું
રાહુલે કહ્યુ હતું કે , મોદીએ ‘ ટોફી' ના ભાવે એક રૂપિયામાં અદાણીને જમીનો વેચી દીધી હતી, આપે પણ અરવિંદ કેજરીવાલે પણ અંબાણી અને અદાણી સાથેના સંબંધોનો હવાલો આપી મોદી પર આરોપ મૂક્‍યા હતા. જોકે અદાણીએ જણાવ્‍યું હતું કે, મેં મુંદ્રા ખાતે જમીન ખરીદી ત્‍યારે તે ઉજ્જડ હતી
21/04/2014
 
 
ત્રણ હત્યાઓના આરોપી છે મોદીના ખાસ માણસ અમિત શાહઃ કપિલ સિબ્બલ
ભાજપના માહામંત્રી અમિત શાહ ઉપર પ્રહાર કરતાં કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદીને પણ નિશાન સાંધ્યું છે. સિબ્બલે કહ્યું કે નરેન્દ્ર મોદી અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહના રાજમાં ઘણા ફેક એન્કાઉન્ટર થયા છે
21/04/2014
 
 
મોદીને ચૂંટણી પ્રચારમાં બીજો ફટકો, હવે નહી સંભળાય મોદીનું થીમ સોન્ગ
ભાજપે પોતાની પાર્ટીએ જેવી રીતે નિતિઓ બદલી છે એવી રીતે આ થીમ સોન્ગ પણ ચુપચાપ પાછું ખેંચી લીધું છે. જેમાં નરેન્દ્ર મોદી ‘મેં દેશ નહી ઝુકને દુન્ગા,,,,મેં દેશ નહી મિટને દુન્ગા’ કહેતા હવે સંભળાશે નહી
21/04/2014
 
 
નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે ‘ઓસામા બિન લાદેન’!
એક સમયે લાલૂ પ્રસાદ અને રામવિલાસ પાસવાન સાથે હેલિકોપ્ટરમાં ફરી ફરીને પ્રચાર કરનાર ઓસામા બિન લાદેનનો ડુપ્લિકેટ ખાલીદ નૂર વારાણસીમાંથી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની તૈયારીમાં છે
21/04/2014
 
 
■   મદનીનો મોદીને ટેકો: 'હું તિલક નથી કરી શકતો તો મોદી મુસ્લિમ ટોપી શા માટે પહેરે'  
 
■   'અશુભ' દિવસે વારાણસીથી ફોર્મ ભરશે નરેન્દ્ર મોદી?  
 
■   મતદાન નહી કરનારોઓનો મતાધિકાર પાછો ખેંચી લેવો જોઇએઃઅડવાણી  
 
■   સોનિયા ગાંધીની તબિયત ખરાબ, રાહુલ ગાંધી સંબોધશે મહારાષ્ટ્રની રેલી  
 
■   દેશમાંથી કોંગ્રેસના સુપડા સાફ કરવાનો દાવો કરનાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં ક્લીન સ્વિપ કરી શકશે?  
 
■   24 એપ્રિલ પછી મોદીની લહેર બની જશે સુનામીઃ અમિત શાહ  
 
■   ગિલાનીનો મોદી પર મોટો ખુલાસો, કાશ્મીર મુદ્દે વાત કરવાં મોકલ્યા હતાં દૂત  
 
■   'નમો સૌને ગમો' ફિલ્મ થિયેટરમાં ના થઇ શકી રિલીઝ, જાણો કેમ  
 
■   વારાણસીમાં કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને વિરોધથી કરાયું સ્વાગત  
 
■   મોદીનાં વૈવાહિક દરજ્જાનો મામલો: કોર્ટે પોલીસ રિપોર્ટ દાખલ કરવાનો કર્યો હુકમ  
 
■   આવતી કાલે રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ 'નમો સૌને ગમો', જાણો કેમ છે આ ફિલ્મ ગુજરાતીઓ માટે ખાસ  
 
■   મોદી વડાપ્રધાન નહી બને તો વીણા મલિક થશે ટકલી...  
 
■   સલમાન ખાનનાં પિતા સલીમ ખાને લોન્ચ કરી મોદીની સત્તાવાર ઉર્દૂ વેબસાઈટ  
 
■   રાહુલ ગાંધીને મારામાં અને મોદીમાં દેખાય છે એની મોતઃબાબા રામદેવ  
 
■   અમારું સમર્થન મોદીને છે, રાજનાથ સિંહને નહીઃરાજ ઠાકરે  
 
■   કરો ક્લિક અને જુઓ રાજકારણીઓની રસપ્રદ કુંડળીઓ...જાણો કોણ બનશે આ વખતે PM..  
 
■   મોદીના પત્ની કરતાં રાહુલ ગાંધીના લગ્ન વિશે ચિંતા કરે કોંગ્રેસઃસામના  
 
■   આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ હોવાથી જશોદાબેનને મળવી જોઇએ z કક્ષાની સુરક્ષાઃકોંગ્રેસી નેતા  
 
■   આસારામની જેમ કપડા બદલે છે નરેન્દ્ર મોદીઃ શરદ યાદવ  
 
■   રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો નરેન્દ્ર મોદીને 6 મહીનામાં જેલ ભેગા કરીશું:બેની પ્રસાદ વર્મા  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com