Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:05:18 PM IST

Supplements > Ardha Saptahik

 
5G : નેટ પકડશે રોકેટ સ્પીડ
બાળપણનો પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી
દરરોજ હસ્તમૈથુન કરવાથી ખીલ થાય?
૧૮ મહિનામાં ૫૫ અબજ રૂપિયા શી રીતે કમાશો?
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘરને મારું ઘર થવા દે!
જાણીતાંનું જાણવા જેવું
 
વેકેશનનો જલસોઃ માણો અને માણવા દો  (મસ્તીનાં પૂર)
વેકેશનની રજા પડતાં તિહાર જેલમાંથી જેમ નેતાલોકો નિર્દોષ છૂટયા હોય અને એના મોઢા ઉપર જે હરખ હોય એવો હરખ ભૂલકાંઓના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. આ આનંદ એ સમગ્ર એજ્યુકેશન સિસ્ટમનું ફેલ્યોર છે....
21/05/2013
 
 
યુવાવર્ગ મસ્તીના મૂડમાં રહે (૨૨ મેથી ૨૮ મે વચ્ચેના સમયગાળાનું ભાવિ)  (ટેરો કોસ્મોસ)
સાહસિકતા વધે છતાં નાણાકીય વ્યવસ્થા ગડબડવાળી રહે. લાગણીઓના મામલામાં દિલ દુભાય. વસ્તુ ચોરાઈ યા ખોવાઈ જાય. કોઈના લીધે મુસીબતમાં ન મુકાવ. શનિચાલીસાથી લાભ.
21/05/2013
 
 
પોખરણઃ ધાકના ચાર દાયકા  (મધ્યાંતર)
ભારતે પોખરણમાં પહેલી વખત પરમાણુધડાકો કરીને વિશ્વને ચોંકાવી દીધું. એને ગત સપ્તાહે ૪૦મું વર્ષ બેઠું. બીજી વાર પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું એને પણ આ મહિને ૧૫ વર્ષ પૂર્ણ થયાં.
21/05/2013
 
 
ક્રિકેટની કમાણી અને કલંક  (બેટલ ગ્રાઉન્ડ)
મીડિયમ પેસર કરસન ઘાવરી ૧૯૭૦ના દાયકામાં રમતા ત્યારે તેમને મેચ-ફી પેટે રૂ. ૪૦૦ મળતા હતા. ભારતે ૧૯૬૭-૬૮માં ન્યૂઝીલેન્ડપ્રવાસ ખેડયો ત્યારે એક મેચમાં ચાર દિવસમાં જ વિજય મેળવી લીધો.
21/05/2013
 
 
Next >>
Most Popular
Columns/Editorial
Sulekha-Home
Opinion Poll

અનેકવાર વિવાદમાં ફસાયેલાં શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com