Make Sandesh your homepage!
Guruji 
English Sandesh Web
14 May, Wed, 2008
 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
 
Home / Obituaries

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર

  • પુરોહિત : સ્વ. ભગવતીબેન ઉર્ફે ભંવરીબાઇ મોહનલાલનું બેસણું : ઇ-૫૭, દેશવાલી સોસાયટી, ઉમિયા હોલ પાસે, ચાંદલોડિયા : સવારે ૯.૦૦ થી ૧૧.૦૦
  • દવે : સ્વ. જયેશ કિરીટકુમારનું બેસણું : ૮૭, વારાહી સોસાયટી, #039;ડી#039; કેબિન, સાબરમતી : બપોરે ૨.૦૦ થી ૫.૦૦
  • ખાનચંદાણી : સ્વ.ગ્યાનચંદ ભોજરાજનું બેસણુું : ૪, હરિઓમનગર, વિભાગ-૪, ડી કેબિન, સાબરમતી : સાંજે ૬.૩૦
  • ખત્રી : સ્વ. જયાબેન ભોગીલાલનું બેસણું : એલ-૩૨-૩૮૦ અભિનવ એપાર્ટમેન્ટ, બાલકૃષ્ણનગર પાસે, સેજપુર બોઘા : સવારે ૮.૦૦ થી ૧૦.૩૦
  • પઠીયાર : સ્વ. અણદાજી મંગાજીનું બેસણું : સાલમપુરાની ચાલી, મહેદીકૂવા, રામદેવપીરના મંદીરની બાજુમાં, શાહપુર દરવાજા બહાર : સવારે ૯.૦૦ થી ૧૧.૦૦
  • હૈટર : સ્વ.રીચાર્ડભાઇ બેન્જામીનનું બેસણું : ક્રિશ્ચિયન કોલોની, કામા હોટલ પાસે, ખાનપુર : સાંજે ૫.૦૦
  • પાટણકર : સ્વ.દિવાળીબેનનું બેસણું : એમ૭-૪૦, સોનલપાર્ક, વિજયનગર સામે, નારણપુરા : સવારે ૮.૩૦ થી ૧૧.૦૦
  • પટેલ : ચિ. ગિરીરાજ (ગોપાલ) નું બેસણું : બી-૪/૪૩, નંદન એપાર્ટમેન્ટ, રાજ સૂર્યા બંગ્લોની સામે, રામદેવનગર, સેટેલાઈટ : તા. ૧૪-૫-૦૮ના રોજ સવારે : ૯ થી ૧૧

  • દેસાઈ
    પ્રદિપ ઠાકોરભાઈ દેસાઈ (સાવલી વાળા) ના માતૃશ્રી શારદાબેનનું અવસાન થતા તેઓની સ્મશાન યાત્રા બુધવારે સવારે ૮ : ૩૦ કલાકે વિનસ એપાર્ટમેન્ટ પ્રોડકટવીટી રોડ થી નીકળી વડીવાડી અલકાપુરી સ્મશાનગૃહ ખાતે જશે.
  • શાહ
    રમણલાલ મગનલાલ તારીખ : ૧૧ ના રોજ અવસાન પામ્યા.
  • કાકા
    ખુશી રાકેશકુમાર ભુપેન્દ્ર પ્રસાદ કાકાનું તા. ૧૧ મીએ અકાળે અવસાન થયું છે. ચોથીયું તા. ૧૫ ને સવારે ૧૦ વાગે ૨૩૧, અમિતનગર, વીઆઈપી રોડ, કારેલીબાગ ખાતે
  • શેઠ
    મનસુખલાલ હરીલાલ શેઠનું તા.૧૦ મીએ અવસાન થયું છે. બેસણું તા.૧૫ ને સાંજે ૫ થી ૭, ૫ વિહંગ સોસા. જૈન મંદિર પાસે, આજવા રોડ, ખાતે
  • રોહિત
    બાબરભાઈ લલ્લુભાઈ રોહિત (કોલીયાદ વાળા) તા. ૫ મીએ અવસાન પામ્યા છે. બેસણું તા. ૧૬ ને સવારે ૯ થી ૧૨, જાગનાથ નગર, કલાલી ફાટક પાસે.
  • ચુનીભાઈ શીવાભાઈ પટેલ તા. ૧૧ ના રોજ અક્ષર નિવાસી થયા. બેસણું તા. ૧૫ના રોજ ૪ થી ૬ કલાકે. સ્થળઃ ૨૪, વ્રજદર્શન ડુપ્લેક્ષ, માંજલપુર.
  • ભાવીનભાઈ ઘનશ્યામભાઈ મિસ્ત્રી તા. ૭ ના રોજ અવસાન પામ્યા. બેસણું તા. ૧૬ના રોજ ૧૨ થી ૪ કલાકે. સ્થળઃ લક્ષ્મીપુરા ગામ, ગોરવા.

  • વડનગરા નાગર (ભુજ)
  • ધૈર્યબાળાબેન જીતુભાઈ વોરા (ઉ.વ.૭૩) તા.૧૩-પ-૦૮ના રોજ ભુજ (કચ્છ) મુકામે અવસાન પામેલ છે. તે જાગૃતિ, હિતા, અનિમેષ (એસબીએસ, ભુજ)ના માતુશ્રી, કલ્પેન્દ્ર નાણાવટ (અમદાવાદ), જયેશ અંતાણી (રેલ્વે ભાવનગર)ના સાસુ થાય. તેમનું ઉઠમણું તા.૧પના રોજ સાંજે પ-૩૦ થી ૬-૩૦ દરમિયાન હાટકેશ કોમ્પ્લેકસ, છઠ્ઠી બારી ભુજ ખાતે રાખેલ છે.
  • ઔ.સ.ઝા.બ્રાહ્મણ (તણસા)
  • તણસા નિવાસી મહેતા દલપતરામ ભીમજીભાઈ (ઉ.વ. ૧૦૪) તે કેશુભાઈ ડી.મહેતા (રીયા.સુપ્રિ.સેન્ટ્રલ એકસાઈઝ)ના પિતાશ્રી, હર્ષદભાઈ બી.મહેતાના મોટા બાપુજી, ભરતભાઈ, રશ્મિન ભાઈ, રાજુભાઈ, સ્વ.કેતનભાઈ ના દાદા, ઉમંગ, સ્વ.નિખિલના વડદાદા, મંજુબેન એ.જોષી (અમદાવાદ), ઉર્િમલાબેન બી.ઠાકર (રાજકોટ), વસુબેન કે.પાઠક (ભાવનગર)ના પિતાશ્રી, સ્વ.ગીરજાશંકર મહાશંકર જોષી, છોટાલાલ, બાલાશંકર, હરગોવિંદભાઈ, લાભશંકરભાઈ, કાંતિભાઈના બનેવી. મંગળવાર તા.૧૩-પ-૦૮ના રોજ કૈલાવાસી થયેલ છે. તેમની સંયુક્ત સાદડી તણસા મુકામે તા.૧પ-પ-૦૮ને ગુરૃવારે સાંજના ૩ થી ૬ રાખેલ છે.
  • સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ (ભાવનગર)
  • ઘાંઘળી (હાલ ભાવનગર) નિવાસી અનિલકુમાર દલપતરામ પંડયા (નિવૃત, મ્યુ.કોર્પો. ભાવનગર) તે ગં.સ્વ.કાંતાબેન, સ્વ.દલપતરામ કાશીરામ પંડયાના પુત્ર, સ્વ.ગીરધરલાલ કાશીરામ પંડયાના ભત્રીજા, દર્શનાબેન નીતીનભાઈ ત્રિવેદી (અમદાવાદ) ના ભાઈ, જગદીપ, ક્રિષ્ણકુમાર (માયા સ્ટોર), જાગુતિબેન (દેનાબેન્ક)ના પિતાશ્રી, નિતિન ધોળકીયા (સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક), હેતલબેનના સસરા, ઈચ્છાબેન બાલાશંકર ત્રિવેદી (વલ્લભીપુર- હાલ સિહોર)ના જમાઈ, ઈન્દુમતી અનંતરાય ભટ્ટ (સિહોર)ના બનેવી, પ્રિતીબેન નિરવભાઈ દવે (ભાવનગર)ના માસા તા.૧ર-પ-૦૮ સોમવારના સ્વર્ગવાસી થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.૧પ-પ-૦૮ને ગુરૃવારે સાંજે પ થી ૭ રામવાડી વિભાગ-૧ ભાવનગર મુકામે (બંને પક્ષની સાથે) રાખેલ છે.
  • મોઢ વણીક (ભાવનગર)
  • સાકરચંદ ભીમજીભાઈ મહેતા (ઉ.વ.૮૧) (રીટા.સિટી.સર્વે) તા.૧રને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. જે મહેશભાઈ (રાણપુર), મુકેશભાઈ, જગદીશભાઈ (ઈન્કમટેકસ વકીલ) તથા વર્ષાબેન નિલેષકુમાર (બોટાદ) ના પિતાશ્રી અને રાણપુરવાળા ભરતકુમાર દેસાઈના બનેવી થાય. જેની સાદડી તા.૧પ ના ગુરૃવારે સમય સાંજે પ થી ૭ મોઢ જ્ઞાાતિ, નાનાતડની વાડી, હાઈકોર્ટ રોડ, સો.સ સામે ખાંચામાં રાખેલ છે.
  • પ્રજાપતિ કુંભાર (ગુંદરણી)
  • ગુંદરણી નિવાસી માધાભાઈ નારણભાઈ કલસરિયા (ઉ.વ.૮પ) તા.૬-પ-૦૮ને મંગળવારે રામચરણ પામેલ છે. તે નાથા ભાઈ, લવજીભાઈ, જીવરાજ ભાઈ નંદલાલભાઈના પિતાશ્રી, માવજી ભાઈ તથા હરીભાઈના કાકા, હિરજીભાઈના માટાબાપા, તેમજ વિજયભાઈ, મિતેશભાઈ, જીગ્નેશ, અંકિતના દાદા થાય. ઉતરક્રિયા તા.૧૭-પ-૦૮ને શનિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
  • કારડીયા રાજપુત (ખાંભા-નવા, તા.સિહોર)
  • સિહોર તાલુકાના ખાંભા (નવા) નિવાસી ડોડીયા જીવુબેન ગેમાભાઈ (ઉ.વ.૭ર) તા.૧ર-પ-૦૮ને સોમવારે રામચરણ પામ્યા છે. તે ડોડીયા રવજીભાઈ ગેમાભાઈના માતુશ્રી, વજાભાઈ વિહાભાઈ (ઉસરડ)ના નાનાભાઈના પત્ની, દાનસંગભાઈ વિહાભાઈ (નવા ખાંભા)ના ભાભી, રાણાભાઈ પથાભાઈ, રતનભાઈ, મધાભાઈ (ઉસરડ)ના નાનાભાઈના પત્ની પ્રાગજીભાઈ પથાભાઈ, કાળુભાઈ મધાભાઈ (ઉસરડ), કાળાભાઈ પથાભાઈના ભાભી, મકાભાઈ વિજાભાઈ (ઉસરડ), માવસંગભાઈ રતનભાઈ (ઉસરડ), લખમણભાઈ કાળુભાઈ (ઉસરડ), દેહાભાઈ દાનસંગભાઈ (નવાખાંભા), ભીમા ભાઈ દાનસંગભાઈ, ધીરૃભાઈ દાનસંગભાઈ, રવજીભાઈ પ્રાગજી ભાઈના મોટાબા-કાકી, પાદરગઢ નિવાસી મોરી ઉદેશંગભાઈ ભગવાનભાઈ, મનુભાઈ ભગવાનભાઈના બેન થાય. બેસણું તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
  • કારડીયા રાજપુત      (ખેટા ટીંબી)
  • પથાભાઈ ઓઘડભાઈ પરમાર (ઉ.વ.૮૧) તા.૧૩ને મંગળવારે રામચરણ પામ્યા છે. તે ભીખાભાઈ તથા અભેસંગભાઈના પિતાશ્રી, તથા સ્વ.બાવશંગભાઈના નાનાભાઈ, તથા રાજાભાઈ તથા અરજણભાઈ તથા પાંચાભાઈના મોટાભાઈ, તેમજ નાનજીભાઈ તથા પ્રતાપભાઈ ના કાકા, તેમજ વનરાજભાઈ તથા જામસંગભાઈ તથા ઘનશ્યામભાઈના મોટાબાપુ, તે રાથળીવાળા સુરસંગભાઈ જેઠાભાઈ રાઠોડ તથા પોપટભાઈ જેઠાભાઈના બનેવી, તથા ચાવડા ગગજીભાઈ નાથુભાઈ (હળીયાદ) તથા ટાંક રણજીતસિંહ ભાવસંગભાઈ (જલાલપુર) તથા ચૌહાણ ભરતસિંહ પથાભાઈ (મોણપુર)ના સસરા થાય તેમજ ચાવડા ભુપતભાઈ દાનસંગભાઈ બાલાભાઈ (રાથળી) તથા ચૌહાણ જોરસંગભાઈ ગગજીભાઈ (મોણપુર) તથા સોલંકી શાંતુબેન જીણાભાઈ (ધરવાળા)ના મામા થાય.
  • લુહાણ-સુથાર (ઉમરાળા-અમદાવાદ)
  • અમદાવાદ નિવાસી રાઠોડ અરવિંદભાઈ શામજીભાઈ (ઉ.વ.૪૮) તા.૧રને સોમવારના રામચરણ પામેલ છે. તે સ્વ.નરોતમભાઈ શામજીભાઈ સિધ્ધપુરા (ઉમરાળા), સ્વ.રવજી ભાઈ શામજીભાઈ (મુંબઈ), મગન ભાઈ શામજીભાઈ હળિયાદના જમાઈ તથા મનસુખભાઈ નરોતમભાઈ સુરત, હિંમતભાઈ (ઉમરાળા), ભગવાનભાઈ (મુંબઈ), ગીરધરભાઈ (મુંબઈ), પ્રવિણભાઈ, દેવરાજભાઈ, અશોક ભાઈ ભાવગનરના બનેવી અને વિજયભાઈ (શિક્ષક રતનપુર), ગૌરવ, પરેશ, મેહુલ, રાહુલના ફુવા થાય. શ્વસુરપક્ષની સાદડી ઉમરાળા મુકામે તા.૧પના ગુરૃવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
  • બાબર (અણીયાળી)
  • અણીયાળી (કાઠી) તા.રાણપુર અણીયાળી નિવાસી સ્વ.ગોવિંદ ભાઇ દેવાભાઇના પુત્ર જેરામભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫) તા.૮-૫-૦૮ ગુરૃવારે રામચરણ પામ્યા છે. તે પરશોતમભાઇ, ભુદરભાઇ, રમેશભાઇ, નટુભાઇ, વલ્લભભાઇના ભાઇ, નવાગામ ગા.વાડ) પીપરીયાવાળા દીનેશ ભાઇ કનુભાઇ ભેડાના બનેવી થાય. ઉત્તરક્રિયા તા.૧૬-૫-૦૮ શુક્રવારે અણીયાળી મુકામે રાખેલ છે.
  • બાબર (સાવરકુંડલા)
  • બચુભાઈ બેચરભાઈ વાળા (કંટાસરવાળા, ઉ.વ.૭૩)નું તા.૧ર-પ-૦૮ને સોમવારના સાવરકુંડલા ખાતે અક્ષરધામવાસી થયેલ છે. તે વિઠ્ઠલભાઈ બી.વાળા, દિનેશભાઈ બી.વાળા (પોલીસ કોન્સ.રીડર શાખા, ભાવનગર), જયેશભાઈ બી વાળા (અમરેલી), હરેશભાઈ બી.વાળા (સાવર-કુંડલા), મંજુલાબેન બી.વાળા (પી.એચ. સી. આંબરડી)ના પિતાશ્રી, કંટાસરવાળા ધનજી ભાઈ, જીવનભાઈ, મનસુખભાઈ, ગુણવંતભાઈના કાકા, રામજીભાઈ બી.ભેડા મહુવાવાળાના સસરા થાય. ઉતરક્રિયા તા.ર૩ને શુક્રવારે શ્રીજીનગર માતાજીકૃપા સારકુંડલા ખાતે દિવસના રાખેલ છે.
  • તળપદા કોળી
  • (મોટી માંડવાળી)
  • મોટી માંડવાળી નિવાસી વાઘેલા ડાયાભાઇ નાનજીભાઇ (ઉ.વ. ૫૫) તા.૧૧-૫-૦૮ રવિવારે રામચરણ પામેલ છે. તે પોપટ ભાઇ, હિરાભાઇના મોટાભાઇ, બાલુ, પ્રકાશના પીતાજી થાય. ઉત્તરક્રિયા તા.૧૯-૫-૦૮ સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
  • વણકર (ભાવનગર)
  • સ્વ.ધુડાભાઈ મીઠાભાઈ જાદવભાઈ ભાવનગરવાળાના પત્ની ધનુબેન ધુડાભાઈ જાદવ (ઉ.વ.૯૦) નું તા.૧૩ના રોજ અવસાન પામેલ છે. તે એડવોકેટ લાખાભાઈ ડી જાદવ, કરશનભાઈ ડી.જાદવના માતુશ્રી, તથા ધનજીભાઈ જાદવના મોટા બા તેમજ ચેતન જાદવ, ઘનશ્યામ જાદવ, જયેશ જાદવ, ભાવેશ જાદવ, જગદીશ જાદવના દાદીમાં થાય. બેસણું તા.૧પને ગુરૃવારે સાંજના પ થી ૭ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. બારમાની ઉ.ક્રિ.તા ૧૬ ને શુક્રવારના સવારે ૯ કલાકે તેમના નિવાસ સ્થાને ઉતરક્રૃષ્ણનગર આનંદનગર રોડ વણકરવાસ, ભાવનગર ખાતે રાખેલ છે.
  • મેમણ (બોટાદ)
  • નાથાણી હબીબભાઇ હાસમ ભાઇ (ઉ.વ.આ.૬૫) તા.૧૨-૫-૦૮ સોમવારે અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે શેખ મમદભાઇ ભંગારવાળાના વાલીદ, નાથાણી અહમદભાઇ અલારખ ભાઇ તેમજ હાજી ઇસાભાઇ અલારખભાઇ ઉમરાળાવાળાના મોટાબાપુના દીકરાભાઇ થાય. મર્હુમની જીયારત તા.૧૪-૫-૦૮ બુધવારે સવારના ૯ કલાકે જુના કબ્રસ્તાને અને ઔરતો માટે તેમના નિવાસસ્થાને મદીના મસ્જીદ પાસે ખોજાની વાડી બોટાદ ખાતે રાખેલ છે.
  • આરબ મુસ્લીમ (ભાવનગર)
  • મર્હુમ શેખ ઉસ્માનબીન સૈયદભાઈ બિનઈશહાગ (ઉ.વ.૬પ) તા.૧૩-પ-૦૮ને મંગળવારે ગુજરી ગયા છે. તે બડેભાઈ (રાજુ-અબ્દેરહેમાન), ઈબ્રાહીમભાઈ કલરવાળા, સૈયદભાઈના પિતા થાય. પુરૃષો માટે મર્હુમની જીયારત તા.૧પ-પ-૦૮ને ગુરૃવારે સવારે ૮-૩૦ કલાકે ભાવનગર અરબ જમાતખાના, સાંઢીયાવાડ, ખાતે તથા ઓરતો માટે જીયારત તેમના ઘરે કામળફળી, જમાદારનાં ડેલામાં રાખેલ છે.
  • આરબ મુસ્લીમ (ભાવનગર)
  • મર્હુમ મહંમદબીન હસનભાઈ ઈમાની (ઉ..૪પ) વડીયાવાળા (ઈમાની ફલોર મીલ ઘંટીવાળા) તા.૧૩-પ-૦૮ને મંગળવારે ગુજરી ગયા છે. તે મર્હુમહમદબીન માફુદભાઈ રેહાનનાં જમાઈ થાય. પુરૃષો માટે મર્હુમની જીયારત તા.૧પ-પ-૦૮ને ગુરૃવારના સવારે ૮-૩૦ કલાકે અરબ જમાતખાના સાંઢીયાવાડ, ખાતે તથા ઓરતો માટે જીયારત તેમના ઘરે ભીલવાડા, સાંઢીયાવાડ પાસે રાખેલ છે.
  • દાઉદી વ્હોરા (મહુવા)
  • નફીસાબાઈ તે ફીરોજભાઈ રજબઅલી ધનકોર (સાઈકલવાળા)ના બૈરો તે મર્હુમ ઈશ્હાકઅલી, હસનઅલી, હારમલ (અમરેલી)ના દિકરી, (રૃકશાનાબેન) તા.૧૩-પ-૦૮ને મંગળવારના રોજ વફાત થયેલ છે. મર્હુમની જયારત તથા ચહેલુમન સિતારા ૧પ ને ગુરૃવારે મહુવા મુકામે હકીમી મસ્જીદમાં રાખેલ છે.

  • બગસરાઃ મોટા પીઠડીયાના માજી સરપંચ કાળુભાઈ આંબાભાઈ પીપળીયા (ઉ.૪૭) તે સુરેશભાઈ અને વિપુલભાઈના પિતા અને ધીરૃભાઈના નાનાભાઈનું તા.૧ર ના રોજ અવસાન થયું છે.
  • જામસલાયાઃ સલાયાના પ્રજાપતિ હરીભાઈ ભીમજીભાઈ વાડોલીયા (ઉ.પ૮) તે નયનભાઈ, વિજયભાઈના પિતા અને દિનેશભાઈના મોટાભાઈ તા.૧ર ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧પ ને ગુરૃવારે સાંજે પ થી ૬ સલાયા મુકામે લાલજી મંદિરમાં માતૃશ્રી પ્રેમબાઈ હોલમાં રાખેલ છે.
  • વંથલીઃ થાણાપીપળીના વલ્લભભાઈ કરસનભાઈ જાદવ (ઉ.૬પ) તે વ્રજલાલ, લક્ષ્મીદાસ અને કુરજીભાઈના મોટાભાઈ અને વંથલીવાળા અરવિંદભાઈ છગનભાઈ ગોહેલના સાળાનું તા.૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧પ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
  • ખંભાળીયાઃ જસાપરવાળા રામાનંદી સાધુ અમરદાસ કાશીરામ નીમાવત (ઉ.૮૮) તે કાનદાસ, જમનદાસ અને નંદનરામના પિતા અને સ્વ.નરશીભાઈ, લક્ષ્મીદાસ, સ્વ.બાલકદાસ અને રાજુભાઈ (મુંબઈ)ના વડીલબંધુનું તા.૧ર ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.૧પ ને ગુરૃવારે સાંજે ૪.૩૦ થી પ ભાઈઓ અને બહેનો માટે પાળેેશ્વર મહાદેવ મંદિરે સ્ટેશન રોડ ખંભાળીયા ખાતે રાખેલ છે.
  • ખંભાળીયાઃ વિશા સોરઠીયા વણિક મંજુલાબેન હેમચંદ શાહ (ઉ.પ૬) તે જયેશ શાહ (આંગડીયા)ના બહેન અને ગં.સ્વ.હંસાબેન માંઉ (પાલિકાવાળા)ના નણંદ તા.૧ર ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા તા.૧પ ને ગુરૃવારે સાંજે ૪ થી પ ભાઈઓ અને બહેનો માટે શરણેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.
  • પત્રકાર ખુમાનસિંહ જાડેજાના કાકાનું અવસાન
  • રાજકોટઃ મુળ વડાળી હાલ રાજકોટના જયેન્દ્રસિંહ નાનાભા જાડેજા તે સ્વ.સબુભા, સ્વ.દીપુભા, પ્રતાપસિંહ અને સતુભાના નાનાભાઈ અને મનહરસિંહ, રામદેવસિંહના મોટાભાઈ અને રનવીરસિંહ, ચંદ્રસિંહના પિતા અને કિશોરસિંહ, ધર્મેન્દ્રસિંહ, ખુમાનસિંહ (હેલ્લો સૌરાષ્ટ્ર ન્યુઝ નેટવર્ક), અનિરૃધ્ધસિંહ(હોટલ હાશ), હરદેવસિંહ, પ્રહલાદસિંહ, વીરમદેવસિંહના કાકા અને દિગુભા, જગદીશસિંહ, નરેન્દ્રસિંહ, જયદેવસિંહ, જયપાલસિંહના મોટાબાપુનું તા.૧૦ ના રોજ અવસાન થયું છે.
  • રાજકોટઃ વાણીયાગામ નિવાસી શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ ગીરજાશંકર કરસનજી જાનીના પત્ની કાંતાબેન (ઉ.૮૦) તે રાજકોટવાળા શાસ્ત્રી ભુપેન્દ્રભાઈ જાની અને જીતેન્દ્રભાઈના માતા તા.૧ર ના રોજ અવસાન પામ્યા છે.
  • રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાાતિના પ્રમોદરાય મોહનલાલ વ્યાસના પત્ની સુશીલાબેન (ઉ.૬૦) તે દિગંબરભાઈ, પ્રફુલભાઈ, દેવીપ્રસાદભાઈના માતાનું તા.૧૩ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.૧પ ને ગુરૃવારે સાંજે ૬ કલાકે ધેલારામજી બ્રાહ્મણ જ્ઞાાતિની વાડી જયંત કેે.જી.મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
  • રામોદના ૧૦૦ વર્ષના ભુરાભાઈ ઠુંમરનું અવસાન
  • રામોદઃ રામોદના ભુરાભાઈ જીણાભાઈ ઠુંમર (ઉ.૧૦૦) તે રામોદના સરપંચ રમેશભાઈ ઠુંમરના દાદાનું તા.૧ર ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧પ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
  • રાજકોટઃ નિવૃત સુબેદાર મેજર ભીખુભાઈ જેઠીજી જાડેજા (ઉ.૮૩) તે પ્રદ્યુમનસિંહ, મહેન્દ્રસિંહ(ચીફ ઈજનેર પીજીવીસીએલ), ભુપેન્દ્રસિંહના પિતા અને નટવરસિંહ આર. જાડેજાના મોટાબાપુ અને રણજીતસિંહ, મુળરાજસિંહ, સ્વ.લાલુભા, સ્વ.કનુભાના મોટાભાઈ અને ભગવતસિંહ એ. રાણા અડવળવાળાના બનેવી અને હરદેવસિંહ એચ. જાડેજા(એડવોકેટ)ના નાનાજી સસરાનું તા.૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧પ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને આશાપુરા, મહેન્દ્રપરા, શેરી નં.૧ર મોરબી ખાતે રાખેલ છે.
  • રાજકોટઃ રાજકોટ નિવાસી કિશોરચંદ્ર (કાકુભાઈ) ગુલાબરાય જોશી (નિવૃત એ.જી.ઓફિસ)ના પત્ની હીરાબેન (ઉ.૬પ) તે જગદીશભાઈ(નિવૃત મ્યુ.કોર્પો.)ના નાનાભાઈના પત્ની અને સ્વ.ભીખુભાઈ (ધર્મેન્દ્ર કોલેજ), જગમોહનભાઈ (પોસ્ટ ઓફિસ રાજકોટ), નરેન્દ્રભાઈ (એલઆઈસી સાવરકુંડલા)ના ભાભી અને દીપકભાઈ, પંકજભાઈ, ધર્મેન્દ્રભાઈના માતાનું તા.૧૧ ના રોજ અવસાન થયું છેે. ઉઠમણું તા.૧પ ને ગુરૃવારે સાંજે ૬ કલાકે તિરૃપતિનગર શેરી નં.૪, રૈયા રોડ, ભીડભંજન મહાદેવના મંદિરે રાખેલ છે તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.
  • ચલાલાના પત્રકાર પ્રકાશભાઈ કારીયાના કાકાનું અવસાન
  • ચલાલાઃ