• ધરમપુરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જીભ લપસી
  • ભાજપ 5 સીટ જીતશે તેવું આપ્યું નિવેદન
  • બાદમાં તરત જ કોંગ્રેસ જીતશે કહી ભુલ સુધારી

વલસાડના ધરમપુર પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો. કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધરમપુર ખાતે સંકલ્પ લઈ ભાજપને 5 સીટ જીતશેનું નિવેદન આપ્યું. જોકે તુરત જ દિનેશ પટેલે નિવેદન બદલી કોંગ્રેસ જીતશે કહ્યું હતું.

[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on: